Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય “શ્રી કમલમ્ નર્મદા” ના ઉદ્ઘાટન ના પ્રસંગ ની વ્યવસ્થા માટે ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું.

નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય “શ્રી કમલમ્ નર્મદા” ના ઉદ્ઘાટન ના પ્રસંગ ની વ્યવસ્થા માટે ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું.

શ્રી કમલમ્ નર્મદા ઉદ્ઘાટન પર્વ

આવતી કાલના ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય “શ્રી કમલમ્ નર્મદા” ના ઉદ્ઘાટન ના પ્રસંગ ની વ્યવસ્થા માટે ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું.

આ બેઠક માં ઉપસ્થિત નર્મદા જિલ્લા ભાજપ પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નાંદોદ વિધાનસભા ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઇ તડવી, જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ અને મહામંત્રી , રાજપીપલા નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને સભ્ય, જિલ્લા ભાજપ મંડળ-મોરચા પ્રમુખ મહામંત્રી અને સભ્યો, વ્યવસ્થા ની ટીમ એ સૌ કામગીરી ની ચિંતા કરી અને સ્વ સૂચન આપ્યું. તદ ઉપરાંત વિવિધ મુદ્દા અને સૂચનો પર ચર્ચા વિચારણા કરવામાં આવી.

આ પ્રસંગે પધારવા આપને હાર્દિક આમંત્રણ, તો આપ જરૂર થી પધારશો.

 

તારીખ:- ૨૦ માર્ચ ૨૦૨૪ બુધવાર, સવારે ૧૦:૦૦ કલાકે

સ્થળ:- રેલ્વે સ્ટેશનની બાજુમાં, શ્રી કમલમ્ નર્મદા,

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.