click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકા પણ ભારતના રસ્તે, ચાઈનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધના પ્રસ્તાવને સંસદમાં મંજૂરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકા પણ ભારતના રસ્તે, ચાઈનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધના પ્રસ્તાવને સંસદમાં મંજૂરી
Gujarat

અમેરિકા પણ ભારતના રસ્તે, ચાઈનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધના પ્રસ્તાવને સંસદમાં મંજૂરી

Last updated: 2024/03/14 at 3:39 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ચાઈનીઝ એપ ટિકટોકને ભારત બાદ અમેરિકામાં પણ મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની સંસદમાં ટિકટોકને પ્રતિબંધિ કરવાના પ્રસ્તાવને ભારે બહુમતીથી પસાર કરાયો છે. આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પાર્ટીના મોટા ભાગના સાંસદો એકમત હતા. આ પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવની તરફેણમાં 352 અને વિરોધમાં માત્ર 65 મત પડ્યા હતા.

અમેરિકન સંસદની આ કાર્યવાહીથી ચીનના હોશ ઉડી જવા સ્વાભાવિક છે. આ નિર્ણયના કારણે ટિકટોકને અમેરિકામાં કાર્યરત રહેવું હશે, તો ચીનની કંપનીની માલિકીથી અલગ થવું પડશે અથવા તો અમેરિકામાં પ્રતિબંધ માટે તૈયાર રહેવું પડશે.

હવે આ પ્રસ્તાવ અમેરિકન પ્રમુખ જો બાઈડન સમક્ષ મૂકાશે. તેના પર બાઈડન સહી કરશે એ નક્કી છે અને અમેરિકામાં ટિકટોકનું ભવિષ્ય ખતરામાં છે. આ પ્રસ્તાવની જોગવાઈ અનુસાર હાલમાં ટિકટોકની માલિકી ધરાવતી કંપની બાઈટ ડાન્સે 180 દિવસમાં આ એપ વેચી દેવી પડશે. નહીં તો અમેરિકામાં ગૂગલ તેમજ એપલના એપ સ્ટોર તેને ડાઉનલોડ માટે રાખી નહીં શકે.

ટિકટોક માટે અમેરિકન સંસદની કાર્યવાહી બહુ મોટો ફટકો પુરવાર થઈ છે. ગત મહિને બાઈડને આગામી ચૂંટણી માટેના અભિયાનના ભાગરૂપે આ એપનો સહારો લીધો હતો. આ કારણસર કંપનીના અધિકારીઓને લાગ્યું હતું કે, ‘ટિકટોક પર અમેરિકામાં પ્રતિબંધ મૂકાય તેવી કોઈ શક્યતા નથી. ત્યાર પછી ગણતરીના દિવસોમાં જ ટિકટોક માટે સ્થિતિ બદલાઈ ચૂકી છે. હાલમાં ટિકટોકના સીઈઓ વૉશિંગ્ટનમાં છે અને બિલ રોકવા સાંસદોનું સમર્થન મેળવવાના ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે.’

ઉલ્લેખનીય છે કે, આ એપ પર સૌથી પહેલા પ્રતિબંધ મૂકનારા દેશોમાં ભારતનો સમાવેશ થતો હતો. તેથી કહી શકાય કે, હવે અમેરિકા પણ ભારતના રસ્તે છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: @india, america, America and India, Chinese app Tik Tok, proposal to ban

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 14, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતના અર્થતંત્ર પર આ રેટિંગ એજન્સીએ વ્યક્ત કર્યો વિશ્વાસ, GDPના અંદાજમાં કર્યો વધારો
Next Article સરકારની ડિઝીટલ સ્ટ્રાઈક, ભારતમાં 18 OTT પ્લેટફોર્મ બ્લોક, શું તમે આનો કરો છો ઉપયોગ?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?