click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: IPL 2023માં બન્યા આ 10 રેકોર્ડ, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > IPL 2023માં બન્યા આ 10 રેકોર્ડ, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા
Gujarat

IPL 2023માં બન્યા આ 10 રેકોર્ડ, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા

IPL 2023માં એવા 10 રેકોર્ડ જે આ લીગમાં પહેલા ક્યારેય બન્યા નથી. IPLની 16મી સિઝનમાં રનનો ઢગલો જોવા મળ્યો હતો. જો કે ગુજરાત ટાઇટન્સના બોલરોએ પણ ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

Last updated: 2023/05/30 at 3:07 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

IPL 2023ની સીઝન પૂરી થઈ ચૂકી છે. સોમવારે રોમાંચક મેચ રમાઈ હતી. એમએસ ધોનીની કપ્તાનીવાળી ટીમ પાંચમી વખત ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. મેચનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું, પરંતુ શું તમે જાણો છો કે આ સીઝનમાં 10 એવા રેકોર્ડ બન્યા હતા, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા. એક રીતે જોઈએ તો આ સિઝનમાં રનનો ઢગલો થઈ ગયો હતો.

IPL 2023 ના રેકોર્ડની સંપૂર્ણ યાદી

1. IPLના ઈતિહાસમાં પહેલીવાર એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બન્યો હતો. આ સિઝનમાં 1124 સિક્સર ફટકારવામાં આવી હતી, જ્યારે 2022માં 1062 સિક્સર જોવા મળી હતી.

2. IPL 2023માં ચોગ્ગાનો રેકોર્ડ પણ બન્યો હતો. આ સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા જોવા મળ્યા હતા. આ વર્ષે કુલ 2174 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે 2022માં આ રેકોર્ડ 2018 ચોગ્ગાનો હતો.

3. આ સિઝનમાં આઈપીએલમાં સદીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ વખતે બેટ્સમેનોએ 12 વખત સદીની ઇનિંગ્સ રમી હતી. સૌથી વધુ સદી આ વખતે એક સિઝનમાં જોવા મળી હતી. 2022માં 8 સદી ફટકારવામાં આવી હતી.

4. IPLની એક સિઝનમાં સૌથી વધુ અડધી સદી પણ આ વખતે જોવા મળી. IPL 2023માં બેટ્સમેનોએ 153 વખત ફિફ્ટી પ્લસ રન બન્યા. 2022માં આવું માત્ર 118 વખત થયું હતું.

5. એક સિઝનમાં સૌથી વધુ વખત 200 પ્લસ ટોટલ કુલ 37 વખત આ સિઝનમાં થયો છે. જે 2022ની સરખામણીમાં વધારે છે. 2022માં 18 વખત જ 200 પ્લસનો સ્કોર થયો હતો.

6. IPLની 16મી સિઝનમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 183 હતો, જે IPLની કોઈપણ સિઝનમાં સૌથી વધુ છે. 2018માં, 172નો સ્કોર પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર હતો.

7. રન રેટના મામલે પણ આ સિઝન ટોપ પર રહી. IPL 2023માં બેટ્સમેનોએ પ્રતિ ઓવર 8.99 રનની ઝડપે બેટિંગ કરી હતી. 2018નો સર્વશ્રેષ્ઠ 8.65 રન પ્રતિ ઓવર હતો.

8. IPL 2023 માં, 200 કે તેથી વધુ રનના લક્ષ્યનો ચેઝ થયો છે. 8 વખત ટીમોએ 200 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. 2014 માં, આવું એક સિઝનમાં માત્ર ત્રણ વખત થયું હતું.

9. એક જ ટીમના ત્રણ બોલરોએ IPLની એક સિઝનમાં 25-25 કે તેથી વધુ વિકેટ લીધી હતી. આ લીગના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય આવું બન્યું નથી. જીટીના મોહમ્મદ શમી, મોહિત શર્મા અને રાશિદ ખાને આવું કર્યું.

10. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ અને પ્રભસિમરન સિંહે આ સિઝનમાં આવું કર્યું છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 30, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આજે સીબીઆઈ દ્વારા વાનખેડેના પિતા તથા બહેનની પૂછપરછ
Next Article ચીનનું વર્ચસ્વ હવે ખતમ! આ 14 દેશોએ હાથ મિલાવ્યા, ડ્રેગનને ઘેરવાનો પ્લાન તૈયાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?