Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો.

સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો.

યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય।
સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં
યોગ ઉચ્ચેત ।

સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દોઢ લાખ લોકોએ યોગાભ્યાસ કરી વિક્રમ સર્જ્યો.

આ અભૂતપૂર્વ રેકોર્ડ સર્જનાર તમામ સુરતવાસીઓને અભિનંદન પાઠવું છું- સી.આર પાટીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગ તાલીમકર્મીઓનું પુરસ્કારથી સન્માન કર્યું અને યોગના વિવિધ પાસાઓને આવરી લેતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.

યોગ આપણી પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વભરનાં લોકોને યોગ માટે જાગૃત કર્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.