click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: UPSCએ શરૂ કર્યું નવું પોર્ટલ, જે ઈન્ટરવ્યૂમાં પાસ નથી થયા, તેઓને પણ મળશે સીધી નોકરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > UPSCએ શરૂ કર્યું નવું પોર્ટલ, જે ઈન્ટરવ્યૂમાં પાસ નથી થયા, તેઓને પણ મળશે સીધી નોકરી

UPSCએ શરૂ કર્યું નવું પોર્ટલ, જે ઈન્ટરવ્યૂમાં પાસ નથી થયા, તેઓને પણ મળશે સીધી નોકરી

Last updated: 2025/06/20 at 11:12 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

સિવિલ સર્વિસ પરીક્ષા પાસ ન કરનારા ઉમેદવારો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) મહત્ત્વની પહેલ કરી છે. UPSCએ આ ઉમેદવારો માટે પ્રતિભા સેતુ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખાનગી અને સરકારી સંસ્થાઓ તે ઉમેદવારો સાથે સીધા જોડાઈ શકશે અને તેમની પ્રતિભાનો ઉપયોગ કરી શકશે, એટલે કે તેમને નોકરીની તકો પૂરી પાડવામાં આવશે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે, આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે અને કંઈ કંપનીઓ તે લોકો સાથે જોડાઈ શકે છે.

Contents
પ્રતિભા સેતુ પોર્ટલ શું છે?કયા પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને તક મળશે?પોર્ટલ કેવી રીતે કામ કરશે?

પ્રતિભા સેતુ પોર્ટલ શું છે?

યુપીએસસીનું પ્રતિભા સેતુ પ્લેટફોર્મ અગાઉ પબ્લિક ડિસ્ક્લોજર યોજના તરીકે ઓળખાતું હતું. પોર્ટલના મુખ્ય હેતુની વાત કરીએ તો, યુપીએસસીમાં પાસ, પરંતુ ઈન્ટરવ્યૂમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની વિગતો પોર્ટલ દ્વારા નોકરીદાતાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. અગાઉ ઉમેદવારોની વિગતો યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર જારી કરવામાં આવતી હતી, જોકે હવે આ સુવિધાને પ્રતિભા સેતુ પ્લેટફોર્મ પર લોન્ચ કરી દેવાઈ છે. હવે નોકરીદાતાઓ પોર્ટલ થકી ઉમેદવારોની માહિતી મેળવી શકશે. આનો અર્થ એ થયો કે, પસંદગી પામ્યા નથી, પરંતુ પસંદગી પામેલા ઉમેદવાર જેટલી જ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને સારી જગ્યાએ નોકરી કરવાની તક મળશે.

કયા પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને તક મળશે?

સિવિલ સર્વિસીસ પરીક્ષા (Civil Services Examination)

ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પરીક્ષા (Indian Forest Service Examination)

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ પરીક્ષા (Central Armed Police Forces (ACs) Examination)

એન્જિનિયરિંગ સર્વિસીસ પરીક્ષા (Engineering Services Examination)

કમાઈન્ડ જિયો સાઈન્ટિસ્ટ એક્ઝામિનેશન (Combined Geo-Scientist Examination)

સીડીએસ પરીક્ષા (C.D.S. Examination)

ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ (Indian Economic Service)

કમાઈન્ડ મેડિકલ સર્વિસ પરીક્ષા (Combined Medical Services Examination)

પોર્ટલ કેવી રીતે કામ કરશે?

અગાઉ યુપીએસસી યાદી દ્વારા કામ કરતું હતું, જોકે હવે પોર્ટલ દ્વારા કરવામાં આવશે. આ માટે એક વેબસાઈટ લોગઈન કરવાનું રહેશે. તેમાં પ્રાઈવેટ કંપનીઓ અથવા કેન્દ્ર સરકારની સંસ્થાઓ પોતાનું એકાઉન્ટ બનાવશે અને લોગઈન કરશે. ત્યારબાદ નોકરીદાતાઓને ઈન્ટરવ્યૂમાં સિલેક્ટ ન થનારા ઉમેદવારોની માહિતી મળી જશે અને પછી સીધો જ સંપર્ક કરી શકે.

 

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

સ્વિસ બેંકોમાં દિવસેને દિવસે વધી રહ્યા છે ભારતીયોના રૂપિયા, ફરી બન્યો એક નવો રેકોર્ડ

‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર

AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ

અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે અત્યારની લેટેસ્ટ અપડેટ

Axiom-4 મિશનની લોન્ચિંગ NASAએ ફરી સ્થગિત કરી, નવી તારીખ જલદી જાહેર કરશે

TAGGED: Civil Service Examination, guajrti news, new portal, oneindianews, Pratibha Setu Portal, topnews, topnewschannelinindia, UPSC, પોર્ટલ, સિવિલ સર્વિસ પરીક્ષા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સેનામાં કેપ્ટન રહ્યા, સમર્થકોમાં ‘કિંગ બીબી’ નામથી પ્રખ્યાત, ચેસ અને ફૂટબોલના શોખીન છે
Next Article ‘ભારત પાસે ટૂંક સમયમાં હાઇપરસોનિક ગ્લાઇડ મિસાઇલ હશે’, DRDO વડાએ કહ્યું – પરીક્ષણ ચાલુ છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્વિસ બેંકોમાં દિવસેને દિવસે વધી રહ્યા છે ભારતીયોના રૂપિયા, ફરી બન્યો એક નવો રેકોર્ડ
Gujarat જૂન 20, 2025
‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર
Gujarat જૂન 20, 2025
AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ
Gujarat જૂન 20, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે અત્યારની લેટેસ્ટ અપડેટ
Gujarat જૂન 20, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?