click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકાના પ્રમુખ બાયડેન આજે ઇઝરાયલની મુલાકાતે: તે યુદ્ધમાંથી કોઇ માર્ગ નીકળશે?
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકાના પ્રમુખ બાયડેન આજે ઇઝરાયલની મુલાકાતે: તે યુદ્ધમાંથી કોઇ માર્ગ નીકળશે?
Gujarat

અમેરિકાના પ્રમુખ બાયડેન આજે ઇઝરાયલની મુલાકાતે: તે યુદ્ધમાંથી કોઇ માર્ગ નીકળશે?

આ પૂર્વે અમેરિકી વિદેશમંત્રી બ્લિન્કેને પણ મધ્ય-પૂર્વની મુલાકાત લીધી હતી પરંતુ કોઇ નિશ્ચિત માર્ગ મળ્યો નથી.

Last updated: 2023/10/18 at 12:08 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમેરિકાના પ્રમુખ જો બાયડેન આવતીકાલે (બુધવારે) ઇઝરાયલની મુલાકાતે જવાના છે. ઇઝરાયલ- હમાસ યુદ્ધ સમયે બાયડેનની આ મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવે છે. અમેરિકાના વિદેશ મંત્રી આ પૂર્વે મધ્ય-પૂર્વના દેશોની મુલાકાતે ગયા હતા પરંતુ કોઇ માર્ગ નીકળી શક્યો નથી. તેમણે જ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રમુખ બાયડેન બુધવારે ઇઝરાયલના પાટનગર તેલ-અવીવ પહોંચશે. તેઓ તે સમયે, તેલ-અવીવ જઇ રહ્યા છે કે, જ્યારે ઇઝરાયલ હમાસ સાથે નિર્ણાયક યુદ્ધ ખેલી રહ્યું છે. જો કે, પ્રમુખ બાયડેન તેમની તે મુલાકાત વખતે ઇઝરાયલ સાથેની અમારી એકતા દર્શાવશે.

બ્લિંકેને કહ્યું હજી સુધીમાં હમાસે ૧૪૦૦ લોકોની ઇઝરાયલમાં હત્યા કરી છે જેમાં ૩૦ અમેરિકાના નાગરિકો પણ સામેલ છે. તેનો ઉલ્લેખ કરતા બાયડેને કાયરોનું ઝુંડ પણ કહી દીધું છે. તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે હમાસ અને અન્ય આતંકીઓ સામે, પોતાનું રક્ષણ કરવાનો ઇઝરાયલને સંપૂર્ણ અધિકાર છે.

બ્લિન્કેને વધુમાં કહ્યું હતું કે બાયડેન હમાસ સમક્ષ અપહૃતોને છોડી મુકવા માટે અપીલ તો કરશે જ. ઇઝરાયલ સાથે રહી બંધક બનાવાયેલા અપહૃતોની મુક્તિ માટે અપીલ કરશે.

આ પૂર્વે બાયડેને મહત્વની વાત કરતાં કહ્યું હતું કે, ‘હમાસ અને ઇઝરાયલ બંનેએ એકબીજા ઉપર હુમલા કર્યા છે, પરંતુ બંને હુમલામાં તફાવત છે. હમાસના હુમલા બર્બરતાપૂર્ણ હતા, તેથી ઇઝરાયલના વળતા પ્રહારો યોગ્ય ગણી શકાય.’

આ સાથે તેઓએ પોતાના મિત્ર દેશને પરોક્ષ રીતે ચેતવણી પણ આપી હતી અને કહ્યું હતું કે, ‘ગાઝામાં હુમલા કરશો તો તે ભારે મોટી ભૂલ બની રહેશે.’ હું આશા રાખું છું કે ગાઝામાં નિર્દોષ નાગરિકોને હત્યામાંથી બચાવવા ઇઝરાયલ દરેક પ્રકારના પ્રયત્નો કરશે.’

આમ છતાં બાયડને કહ્યું હતું કે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે મૂળભૂત તફાવત છે, કારણ કે આતંકી જૂથ બર્બરતા આચરે છે, તે પ્રલય મચાવવા માગે છે તેના હેતુઓ ઘણા જ નકારાત્મક છે.

આ પૂર્વે બાયડેને એક ઇન્ટરવ્યુમાં હમાસને કાયરોનું ઝુંડ કહેતાં જણાવ્યું હતું કે ‘તેઓતો, નિર્દોષ નાગરિકો પાછળ છુપાઇ રહ્યા છે.’

You Might Also Like

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

TAGGED: america, isrel visit, joe biden

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 18, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટ્રમ્પ ગાઝા શરણાર્થીઓને સ્વીકારવા તથા મુસ્લિમોને યુ.એસ.માં મુલાકાતે આવવા પર પણ પ્રતિબંધ મૂકવા માંગે છે
Next Article લોકોની હત્યા પર સ્વીડનના PM આકરા પાણીએ, કહ્યું: સ્વીડનના નાગરિક ન હોય તે લોકો જલ્દી દેશ છોડી દે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
Gujarat જૂન 7, 2025
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?