click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બાંગ્લાદેશમાં હિંસા ભડકી: કટ્ટરપંથીઓ પર હિંદુઓના ઘરો સળગાવવાનો આરોપ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બાંગ્લાદેશમાં હિંસા ભડકી: કટ્ટરપંથીઓ પર હિંદુઓના ઘરો સળગાવવાનો આરોપ
Gujarat

બાંગ્લાદેશમાં હિંસા ભડકી: કટ્ટરપંથીઓ પર હિંદુઓના ઘરો સળગાવવાનો આરોપ

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાનો સિલસિલો સતત વધી રહ્યો છે. મંગળવારે ચિત્તાગોંગમાં ઉશ્કેરાયેલા ટોળાએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી.

Last updated: 2025/12/24 at 12:14 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામેની હિંસા સતત ગંભીર સ્વરૂપ લેતી જઈ રહી છે. તાજેતરમાં મંગળવારે ચિત્તાગોંગમાં ઉશ્કેરાયેલા ટોળાએ હિન્દુઓના ઘરોને નિશાન બનાવી આગચંપી કરી હોવાના આરોપો લાગ્યા છે. આ હિંસક ઘટનામાં અનેક પરિવારોને પોતાનો જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ચિત્તાગોંગમાં જયંતિ સંઘ અને બાબુ શુકુશીલના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં હુમલાખોરોએ ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. આગ ઝડપથી ફેલાતા પરિવારના સભ્યો જીવ બચાવવા માટે ઘરની વાડ કાપીને ભાગવા મજબૂર બન્યા હતા. આ આગમાં ઘરવખરી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી અને પાલતું પશુઓના પણ મોત નીપજ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પીડિતોને માત્ર 25 કિલો ચોખા અને 5,000 ટકાની આર્થિક સહાય આપવામાં આવી હોવાને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે.

Bangladeshi Radical Islamists tried to burn and kill a Hindu family by locking the doors from outside their houses and setting them on fire late at night in West Banik para, Sultanpur, Raozan, Chittagong. Many houses in village burnt.

Where is world media ? pic.twitter.com/Mw5AKz0aBV

— Megh Updates 🚨™ (@MeghUpdates) December 23, 2025

આ ઉપરાંત, 19 ડિસેમ્બરે લક્ષ્મીપુર સદર વિસ્તારમાં માનવતા કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ એક હિન્દુ પરિવારના ઘરને બહારથી લોક કરી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આ ભીષણ આગમાં 7 વર્ષની માસૂમ બાળકી જીવતી સળગી ગઈ હતી, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાવ્યો છે.

તે પહેલાં 18 ડિસેમ્બરે ઢાકા નજીકના ભાલુક વિસ્તારમાં દીપુ ચંદ્ર નામના હિન્દુ યુવકની ટોળા દ્વારા નિર્મમ રીતે પીટાઈ કરીને હત્યા કરવામાં આવી હતી. દીપુ પર ફેસબુક પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું હતું કે તેણે આવી કોઈ પોસ્ટ કરી જ નહોતી. હકીકતમાં, ફેક્ટરીમાં કામકાજને લઈને થયેલા વિવાદને ધાર્મિક રંગ આપી તેને માર મારવામાં આવ્યો હતો.

આ તમામ ઘટનાઓમાં પોલીસે અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ મુખ્ય આરોપીની ધરપકડ ન થવાથી હિન્દુ સમુદાયમાં ભય અને અસંતોષ વ્યાપી ગયો છે. પ્રખ્યાત લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર આ ઘટનાઓના પુરાવા રજૂ કરીને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ ઘટનાઓએ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચિંતા વધારી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @hindu, @india, Bangladesh, Bangladesh news, Breaking news, dhanka, india news, internationalnews, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, ચિત્તાગોંગ, ઢાકા, દીપુ ચંદ્ર નામ, બાંગ્લાદેશ, બાંગ્લાદેશ હિંદુઓ, બાંગ્લાદેશમાં હિંસા, ભારત-બાંગ્લાદેશ, હિન્દુ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 24, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આસામમાં ફરી હિંસા ભડકી, 2નાં મોત, 38 પોલીસ સહિત 45 લોકો ઘાયલ
Next Article અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પાડશે? સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?