click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં 18 IASની બદલી પાછળ શું છે ગણિત ? આ મુદ્દાઓ પર મુકવામાં આવ્યો છે વધુ ભાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં 18 IASની બદલી પાછળ શું છે ગણિત ? આ મુદ્દાઓ પર મુકવામાં આવ્યો છે વધુ ભાર
Gujarat

ગુજરાતમાં 18 IASની બદલી પાછળ શું છે ગણિત ? આ મુદ્દાઓ પર મુકવામાં આવ્યો છે વધુ ભાર

ગુજરાત સરકારમાં છેલ્લા કેટલાય સમયથી વહીવટી તંત્રમાં શિથીલતા આવી ગયાની ચર્ચા ચાલી રહી હતી. સાથે જ નિર્ણય લેવામાં પણ વિલંબ જોવા મળી રહ્યો હતો. જેને દૂર કરવામાં કેન્દ્ર સરકારમાંથી 2 ઉચ્ચ અધિકારી રાજીવ ટોપનો તથા ટી નટરાજનને ગુજરાત પરત લવાયા છે.

Last updated: 2024/08/01 at 11:09 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાજ્ય સરકાર દ્વારા  18 ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં બદલીઓ એ સામાન્ય બાબત છે, પરંતુ આ વખતની બદલીઓ ખાસ છે કેમ કે બદલીઓ પાછળ છેલ્લા કેટલાય સમયથી મંથન ચાલી રહ્યું હતું

Contents
બદલીઓ 3 મુદ્દાઓ પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યોઅત્યાર સુધી સીએમ કાર્યાલય માં 2 ઉચ્ચ અધિકારી હતા હવે 3 ઉચ્ચ અધિકારીઓ કાર્યરત રહેશે3 અધિકારીઓની ગુજરાતમાં વાપસીઆખરે વિનોદ રાવની શિક્ષણમાંથી એક્ઝિટમુખ્યમંત્રીએ આગામી 3 વર્ષ માટે રોડમેપ કર્યો તૈયાર

બદલીઓ 3 મુદ્દાઓ પર સૌથી વધુ ભાર મુકવામાં આવ્યો

1. રાજ્ય સરકારના વહીવટીતંત્રને મજબૂત બનાવવું

2. કોઠાસૂઝ વાળા અધિકારીઓને મહ્ત્વના ખાતા આપવા

3. અધિકારી વર્ગમાં સેકેન્ડ કેડર તૈયાર કરવી

અત્યાર સુધી સીએમ કાર્યાલય માં 2 ઉચ્ચ અધિકારી હતા હવે 3 ઉચ્ચ અધિકારીઓ કાર્યરત રહેશે

મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કે કૈલાશ નાથન લાંબો સમય રહ્યા છે. તેમની વહીવટી અને રાજકીય કોઠાસૂઝનો સરકારને ફાયદો રહ્યો છે અને એજ કારણ હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારથી અત્યાર સુધીમાં તેમને  11 વાર એક્સટેન્શન આપવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ તેમની રાજ્ય સરકારમાંથી વિદાય થઈ છે અને આગામી સપ્તાહના તેઓ પોંડીચેરીના રાજ્યપાલ તરીકે શપથ લઈ રહ્યા છે, ત્યારે cm કાર્યાલયમાં પંકજ જોશી અને અવંતિકા સિંગ સાથે એમ કે દાસની પણ રી એન્ટ્રી મહત્વપૂર્ણ ખાતાઓ સાથે થઈ ચૂકી છે.

મહત્વનું છે એમ કે દાસ વિજય રૂપાણીની સરકારમાં સીએમઓ કાર્યાલયમાં ફરજ બજાવી ચુક્યા છે એક સમયે સરકાર ના ટ્રબલ શૂટર ની ભૂમિકામાં હતા જો કે ભૂપેન્દ્ર પટેલ સરકાર માં પ્રથમ વાર સીએમ કાર્યાલય માં ચાર્જ સાંભળશે

3 અધિકારીઓની ગુજરાતમાં વાપસી

ગુજરાત સરકારમાં છેલ્લા કેટલાય સમયથી વહીવટી તંત્રમાં શિથીલતા આવી ગયાની ચર્ચા ચાલી રહી હતી. સાથે જ નિર્ણય લેવામાં પણ વિલંબ જોવા મળી રહ્યો હતો. જેને દૂર કરવામાં કેન્દ્ર સરકારમાંથી 2 ઉચ્ચ અધિકારી રાજીવ ટોપનો તથા ટી નટરાજનને ગુજરાત પરત લવાયા છે. મહત્વપૂર્ણ છે કે બંને અધિકારીઓ ગુજરાતમાં તથા દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચુક્યા છે. એટલે વહીવટી તંત્રમાં મજબૂત પકડ છે. જેનો સીધો ફાયદો વર્તમાન સરકારમાં જોવા મળશે. સાથે જ જ્યંતી રવિ રૂપાણી સરકારમાં આરોગ્ય સચિવ હતા, હલમો તેઓ પોન્ડીચેરી ઓરોવીલ ફાઉન્ડેશનમાં સેક્રેટરી તરીકે કાર્યરત હતા જેમની પણ ગુજરાત કેડરમાં વાપસી કરાઈ.

આખરે વિનોદ રાવની શિક્ષણમાંથી એક્ઝિટ

છેલ્લા 8 વર્ષથી વિનોદ રાવ શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે કાર્યરત હતા. સરકારના વહીવટી તંત્રમાં સામાન્ય નિયમ 3 વર્ષે બદલીઓ છે, ત્યારે આ એક જ અધિકારી હતા. જેમને લાંબો સમય સુધી એક જ જગ્યા પરથી હટાવવામાં નહોતા આવ્યા. તો બીજી તરફ હરણી દુર્ઘટનામાં હાઇકોર્ટ દ્વારા વિનોદ રાવ સામે પગલાં લેવાના નિર્દેશ અપાયા હતા. હાઇકોર્ટમાં હુકમ બાદ થોડા સમય માટે એમના સસ્પેનશનની ચર્ચાઓ પૂરજોશ પકડ્યું હતું. અંતે એમની સાઈડ પોસ્ટિંગ આપવામાં આવી.

મુખ્યમંત્રીએ આગામી 3 વર્ષ માટે રોડમેપ કર્યો તૈયાર

આ વહીવટી બદલાવનું મહત્વનું એક કારણ એ પણ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સરકારના મુખ્ય વિભાગોમાં સક્રિયતા આવે. સાથે જ ઝડપી નિર્ણય થાય.

તેમજ અધિકારીઓની આગામી 10 વર્ષ ની ટીમ તૈયાર કરી શકાય. આ બદલીઓ બાદ મોટા ભાગે આ અધિકારીઓ આગામી 3 થી 5 વર્ષ માટે સોપાયેલા પોર્ટફોલિયો જોશે. જેમના નિર્ણય ની સીધી અસર રાજ્યના વિકાસ અને પ્રજાલક્ષી કામોમાં દેખાશે

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: CM Office, General rule, gujarat, IAS, IAS Officer, Vinod Rao

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 1, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઈઝરાયલનો મર્દાના મિજાજ, ઈરાનમાં ઘૂસીને હમાસ ચીફને ઉડાવી દીધો
Next Article શિમલા અને મંડીમાં વાદળ ફાટતા નદીઓમાં આવ્યું ઘોડાપૂર, 28 લોકો લાપતા, એકનું મોત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?