કેન્દ્ર સરકારે કરદાતાઓને એક મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. અગાઉ, છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 હતી તેને લંબાવીને હવે 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.
📢 BREAKING NEWS!
The Income Tax Return (ITR) filing deadline for the financial year 2024–25 (assessment year 2025–26) has been officially extended from July 31 to September 15, 2025. 🗓️#ITRUpdate #TaxFiling2025 #IncomeTaxReturn #DeadlineExtended #TaxSeason #FileOnTime… pic.twitter.com/eZGclbT9Gl
— Tax Deliver®️ (@TaxDeliver) May 27, 2025
ટેક્સ પેમેન્ટની તારીખ એ જ
31 જુલાઈ પછી વ્યાજ-લેટ ફી ભરવી પડશે
જો તમે 31 જુલાઈ પછી ટેક્સ ભરો છો, તો તમારે વ્યાજ અને લેટ ફી ચૂકવવી પડશે. જો તમે 15 સપ્ટેમ્બર પહેલાં રિટર્ન ફાઇલ કરો છો તો પણ આ લાગુ પડશે.
કેટલી આવક ટેક્સ ફ્રી
હાલમાં 5 લાખની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. 5 લાખથી વધુની આવક પર સ્લેબ પ્રમાણે ટેક્સ લાગે છે. હાલમાં 4 લાખની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. 4 લાખ ઉપરની આવક પર 5 ટકાના દરે ટેક્સ લાગે છે.