click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અલ કાયદાના 14 આતંકી ધરપકડ… ઝારખંડનો આ ડોક્ટર નીકળ્યો માસ્ટરમાઇન્ડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અલ કાયદાના 14 આતંકી ધરપકડ… ઝારખંડનો આ ડોક્ટર નીકળ્યો માસ્ટરમાઇન્ડ
Gujarat

અલ કાયદાના 14 આતંકી ધરપકડ… ઝારખંડનો આ ડોક્ટર નીકળ્યો માસ્ટરમાઇન્ડ

પોલીસે ગુરુવારે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી 14 લોકોની અટકાયત કરીને અલ કાયદાના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ધરપકડ કરાયેલા લોકો આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.

Last updated: 2024/08/22 at 3:51 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને યુપી પોલીસ સાથે મળીને પાકિસ્તાની આતંકવાદી સંગઠન અલ કાયદાના 14 આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ અલકાયદા પ્રેરિત મોડ્યુલના સભ્યો છે.

Contents
હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી રહી હતીવધુ આતંકીઓની ધરપકડ થઈ શકે છે

આ મોડ્યુલનું નેતૃત્વ રાંચીના ડો. ઈશ્તિયાક કરી રહ્યો હતો. તે ખિલાફતની ઘોષણા કરીને દેશની અંદર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે એક સંગઠન સ્થાપવા માંગતો હતો. આ મોડ્યુલના સભ્યોને વિવિધ સ્થળોએ હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી છે.

Fourteen suspects detained, related to Al Qaeda Module. Suspects were from different states, whose head Dr. Ishtiyaq was a Jharkhand-based doctor. Interrogations are currently underway at various locations and additional arrests are anticipated. Recoveries of arms, ammunition,…

— ANI (@ANI) August 22, 2024

હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી રહી હતી

એડિશનલ પોલીસ કમિશનર સ્પેશિયલ સેલ પ્રમોદ સિંહ કુશવાહાના જણાવ્યા અનુસાર, સેલે રાજસ્થાન પોલીસની મદદથી ભિવડીમાંથી હથિયારોના ઉપયોગની તાલીમ લઈ રહેલા છ આતંકીઓની ધરપકડ કરી છે. ઝારખંડ અને યુપી પોલીસ સાથે મળીને બંને જગ્યાએથી આઠ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

વધુ આતંકીઓની ધરપકડ થઈ શકે છે

પોલીસનો દાવો છે કે અલગ-અલગ રાજ્યોમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. હજુ વધુ આતંકીઓની ધરપકડ થઈ શકે છે. પોલીસે ઘણી જગ્યાએથી હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. અત્યાર સુધીમાં રાંચીમાં 15, રાજસ્થાનમાં એક અને અલીગઢમાં એક દરોડા પાડવામાં આવ્યા છે.

You Might Also Like

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

TAGGED: @delhipolice, @india, 14 આતંકી ધરપકડ, brakingnews, guajrtinews, islamic, jharkhand, latest gujarti news, rajstan, Terrorists, UP Police, uttar pardesh, અલ કાયદા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 22, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ’30 વર્ષમાં આવો કેસ જોયો નથી’, કોલકાત્તા દુષ્કર્મ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું-શું થયું?
Next Article અસમ સરકારનો મહત્વનો નિર્ણય, મુસ્લિમ લગ્નની નોંધણી કાઝી નહી રાજ્ય સરકાર કરશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
Gujarat જૂન 7, 2025
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?