click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જૂનાગઢમાં ઝેરી કેમિકલથી બનાવાતો નકલી દારૂ પર્દાફાશ: 4 લોકો બીમાર, મુખ્ય આરોપી ઝડપાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જૂનાગઢમાં ઝેરી કેમિકલથી બનાવાતો નકલી દારૂ પર્દાફાશ: 4 લોકો બીમાર, મુખ્ય આરોપી ઝડપાયો
GujaratJunagadh

જૂનાગઢમાં ઝેરી કેમિકલથી બનાવાતો નકલી દારૂ પર્દાફાશ: 4 લોકો બીમાર, મુખ્ય આરોપી ઝડપાયો

અગરબત્તી બનાવવા માટેના કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલથી દારૂ બનાવાતો હતો, પોલીસે ચક્રો ગતિમાન કર્યા

Last updated: 2026/06/02 at 1:50 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જૂનાગઢમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નકલી દેશી દારૂ બનાવવા માટે માનવ જીવન સાથે જોખમી રમત રમાતી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે કાર્યવાહી કરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.

જૂનાગઢના ઇન્ચાર્જ પોલીસ વડા રોહિત ડગરે જણાવ્યું હતું કે આરોપી અગરબત્તી બનાવવામાં વપરાતા લિક્વિડ કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલનો ઉપયોગ કરીને નકલી દારૂ તૈયાર કરતો હતો. આ ઝેરી કેમિકલ યુક્ત પીણું પીવાના કારણે અત્યાર સુધીમાં ચાર લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં બે લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે. ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લઠ્ઠાકાંડ જેવી અફવાઓ ફેલાઈ હતી, પરંતુ પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી.

પોલીસે ઘટનાસ્થળેથી ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ અને અન્ય શંકાસ્પદ કેમિકલના નમૂનાઓ જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે FSL લેબમાં મોકલ્યા છે.

અધિકારીઓએ ચેતવણી આપી છે કે લોકોના જીવ સાથે ખેલવાડ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવાશે.

આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં દારૂબંધીના અમલીકરણ અને ગેરકાયદેસર દારૂના કારોબાર સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, Alcohol Prohibition, breakingnews, crime news, CrimeAlert, crimenews, Fake Liquor News Gujarat, gujarat, gujarat breaking news, Gujarat Illegal Liquor Case, Gujarat news, Gujarat Prohibition News, GujaratNews, Illegal Liquor, IllegalLiquor, Industrial Alcohol Alcohol, Junagadh, Junagadh Fake Liquor Case, Junagadh police action, JunagadhNews, Junagarh Crime News, latest news, oneindianews, Police action, PoliceAction, PublicSafety, Toxic Alcohol Case, Toxic Alcohol Incident, ToxicAlcohol, ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ દારૂ, ગુજરાત દારૂબંધી સમાચાર, ગુજરાતસમાચાર, જૂનાગઢ ક્રાઇમ ન્યૂઝ, જૂનાગઢ નકલી દારૂ કેસ, ઝેરી દારૂ ઘટના, દારૂબંધી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 2, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં સ્ટેટ GSTની મોટી કાર્યવાહી: ₹4.25 કરોડનો સોનું-ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો જપ્ત
Next Article સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સ્વેચ્છાએ કરવામાં આવતું સેક્સ વર્ક ગેરકાયદેસર નથી, પોલીસને હેરાન કરવાની મનાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?