click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
GandhinagarGujarat

ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ

ગાંધીનગરના નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. કાર ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવતી સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

Last updated: 2025/07/01 at 6:08 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના સંબંધમાં વધુ વિગતો સામે આવી રહી છે. એક કાળા રંગની કિયા સેલ્ટોસ કાર (નંબર GJ03 MR 4783) પૂરઝડપે આવી રહી હતી અને અચાનક સંતુલન ગુમાવી કેનાલમાં ખાબકી ગઈ હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતાં. અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે એક યુવતી સહિત ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે બાકીના બે વ્યક્તિઓની શોધખોળ માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કારમાં સવાર યુવક હર્ષ બારોટ અમદાવાદનો રહેવાસી હતો, જ્યારે અન્ય મૃતદેહોની ઓળખ માટે કામગીરી ચાલી રહી છે. કાર કેવી રીતે કેનાલમાં ગઈ તે અંગે હજી સુધી સ્પષ્ટ માહિતી મળતી નથી. જોકે સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ મુજબ કાર ખૂબ જ ઝડપથી આવી રહી હતી અને સીધી કેનાલમાં ખાબકી ગઈ.

#WATCH | गुजरात: गांधीनगर में एक कार नहर में गिर गई।

बचाव कार्य जारी है।#Gujarat | #Gandhinagar | #CarAccident | #CanalRescue | #RescueOperation | #BreakingNews | #IndiaNews | #EmergencyResponse | #GujaratPolice | #SafetyFirst | pic.twitter.com/6YAFrwpGJR

— One India News (@oneindianewscom) July 1, 2025

હાથસામે આવી ગયેલા આ અકસ્માતને જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ બચાવ પ્રયાસ શરૂ કર્યો હતો. હોમગાર્ડના જવાને દોરડાંની મદદથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ પાણીના પ્રવાહને કારણે સફળતા મળી ન હતી. ત્યારબાદ ઘટના અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફિલ્હાલ, નર્મદા કેનાલમાં ભારે પ્રવાહને લીધે શોધખોળ કામગીરીમાં પણ અડચણ આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર રહી બચાવ અને તપાસ કામગીરીમાં વ્યસ્ત છે. સમગ્ર ઘટના ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર સર્જી છે અને લોકોમાં શોક અને ભયનું માહોલ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Accident, gandhinagar, Gandhinagarnews, Gujarat news, gujarati news, latest news, Nabhoi village, Narmada, Narmada Canal, news channel in india, oneindianews, top news, top news channel, કાર ખાબકતાં, ગાંધીનગર, નભોઇ ગામ, નર્મદા કેનાલ, ભયાનક અકસ્માત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 1, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાલોડ ગ્રામ પંચાયત પાસે ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ સમય નથી ??
Next Article એક ઑડિયો લીક થયો અને વડાપ્રધાનની ખુરશી ગઈ, જાણો થાઇલૅન્ડની અનોખી રાજકીય કહાની

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?