click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મહિલાઓ સામે ક્રાઈમના કેસમાં રાજસ્થાન પહેલા નંબરે, ગેહલોત સરકાર પર ભાજપના પ્રહાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મહિલાઓ સામે ક્રાઈમના કેસમાં રાજસ્થાન પહેલા નંબરે, ગેહલોત સરકાર પર ભાજપના પ્રહાર
Gujarat

મહિલાઓ સામે ક્રાઈમના કેસમાં રાજસ્થાન પહેલા નંબરે, ગેહલોત સરકાર પર ભાજપના પ્રહાર

ગેહલોત સરકારે સવાલ ઉઠવવા પર મંત્રી રાજેન્દ્ર ગુડાની કરી હકાલપટ્ટી. અનુરાગ ઠાકુરે મણીપુર મુદે ચર્ચાનો મામલો વિપક્ષ પર ઢોળ્યો.

Last updated: 2023/07/22 at 3:21 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે BJP હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પર જોરદાર પ્રહાર કર્યા હતા અને તેમના રાજીનામાની માંગ કરી હતી.

Contents
રાજસ્થાન સરકાર પર અનુરાગ ઠાકુરનો સવાલમહિલાઓ સામેના અપરાધોમાં રાજસ્થાન નંબર વન રાજ્યઅનુરાગ ઠાકુરના વિપક્ષ પર અનેક સવાલોમણીપુર મુદે ચર્ચાનો મામલો વિપક્ષ પર ઢોળ્યો

#WATCH | Union Minister Anurag Thakur says "The incidents of crime against women have increased in some states of the country and no action was taken against this in several states. What happened in Begusarai is in front of us, but CM Nitish Kumar did not speak a single word… pic.twitter.com/jicrGRgVCV

— ANI (@ANI) July 22, 2023

રાજસ્થાન સરકાર પર અનુરાગ ઠાકુરનો સવાલ

તેમણે રાજસ્થાનના સીએમને રાજીનામું આપવા પ્રશ્ન કરતા કહ્યું કે, રાજસ્થાન સરકારે મહિલા-મહિલા વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ અને રાજસ્થાનમાં થઇ રહેલા અપરાધ બાદ શું અશોક ગેહલોતજી તેમના પદ પરથી રાજીનામું આપશે.

મહિલાઓ સામેના અપરાધોમાં રાજસ્થાન નંબર વન રાજ્ય

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, દેશના કેટલાક રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી છે અને ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બેગુસરાયમાં જે થયું તે આપણી સામે છે, પરંતુ મુખ્યમંત્રી નીતિશ કુમારે તેના પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં રાજસ્થાન નંબર વન રાજ્ય બની ગયું છે. ગુનેગારો સામે કોઈ પગલાં લેવાને બદલે મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવા બદલ તેમના એક મંત્રી રાજેન્દ્ર ગુડાની હકાલપટ્ટી કરી હતી.

અનુરાગ ઠાકુરના વિપક્ષ પર અનેક સવાલો

અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાજસ્થાનના સીએમને મારો એક જ સવાલ છે કે શું રાજસ્થાનની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સીએમની છે કે નહીં? રાજેન્દ્ર ગુડાના નિવેદન બાદ તેઓ રાજીનામું આપશે કે નહીં. રાજસ્થાનમાં બનેલી ઘટનાઓથી અશોક ગેહલોતને શરમ છે કે નહીં? ખડગે અને ગાંધી પરિવારના લોકો સામે સવાલ છે કે શું તેઓ રાજસ્થાનની જવાબદારી ભૂલી ગયા છે. શું વિપક્ષના નેતા રાજસ્થાન, બિહાર અને બંગાળમાં પણ તેમનું પ્રતિનિધિમંડળ મોકલશે?

મણીપુર મુદે ચર્ચાનો મામલો વિપક્ષ પર ઢોળ્યો

બીજી તરફ, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ મણિપુર પર ચર્ચા કરવા કેમ તૈયાર નથી, તો તેમણે જવાબ આપ્યો કે ભાજપ સરકાર સંસદમાં મણિપુર અને મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધ પર ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ પોતે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતો નથી.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Anurag Thakur, crime, rajastan

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 22, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત આવેલા શ્રીલંકાના પ્રેસિડેન્ટે કહ્યું, થેંક યુ ઇન્ડિયા.
Next Article 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિ આધારિત બળતણના ઉત્પાદનનું લક્ષયાંક, PM મોદીએ આપી જાણકારી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?