click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતીય કોસ્ટ ગાર્ડનું અરબી સમુદ્રમાં મધરાતે સફળ ઓપરેશન, ચીનના નાગરિકને મોતના મુખમાંથી બચાવ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારતીય કોસ્ટ ગાર્ડનું અરબી સમુદ્રમાં મધરાતે સફળ ઓપરેશન, ચીનના નાગરિકને મોતના મુખમાંથી બચાવ્યો
Gujarat

ભારતીય કોસ્ટ ગાર્ડનું અરબી સમુદ્રમાં મધરાતે સફળ ઓપરેશન, ચીનના નાગરિકને મોતના મુખમાંથી બચાવ્યો

ચીનના નાગરિકે મુંબઈ મેરીટાઈમને મદદ માટે કોલ કર્યો હતો. કોલ મળતાની સાથે જ કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી શરૂ કરી હતી.

Last updated: 2023/08/17 at 2:08 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ભારતીય કોસ્ટ ગાર્ડે ગઈકાલે રાત્રે અરબી સમુદ્રમાં ફસાયેલા ચીનના નાગરિકનો જીવ બચાવ્યો હતો. કોસ્ટ ગાર્ડને મદદ માટેના કોલ આવતા તરત જ જવાબ આપીને બચાવ કાર્ય શરુ કર્યું હતું. કોસ્ટ ગાર્ડે રાત્રી દરમિયાન ઓપરેશન પાર પાડ્યું હતું.

Contents
ચીની નાગરિકને હાર્ટ એટેક આવ્યો હતોકોસ્ટ ગાર્ડે મધરાતે ઓપરેશન પાર પાડ્યું

In a daring operation, @IndiaCoastGuard #ALH MK-III evacuates a #Chinese national from MV Dong Fang Kan Tan No 2 around 200 Km mid-sea amidst challenging night conditions & extreme weather. Patient was reported chest pain &cardiac arrest symptoms.#SAR #ArabianSea#MaritimeSafety pic.twitter.com/THG0nBZjhi

— Indian Coast Guard (@IndiaCoastGuard) August 17, 2023

ચીની નાગરિકને હાર્ટ એટેક આવ્યો હતો

ગઈકાલે અરબી સમુદ્રમાં એક ચીની નાગરિકને હાર્ટ એટેક આવ્યો હતો. આ નાગરિકે મુંબઈના મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશનને મદદ માટે કોલ કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી શરૂ કરી હતી. Dong Fang Kan Tan No 2 અરબ સાગરમાં 200 નોટિકલ માઈલ દૂર સ્થિત હતું. આ કામ માટે ALH માર્ક 3 હેલિકોપ્ટરને બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું હતું.

કોસ્ટ ગાર્ડે મધરાતે ઓપરેશન પાર પાડ્યું

આ ફોન રાત્રે આવ્યો હતો અને સામાન્ય રીતે દરિયામાં રાત્રિના સમયે ઓપરેશન ચલાવવું ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં કોસ્ટ ગાર્ડે હાર ન માની. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘણા કલાકોની જહેમત બાદ આ ચીની નાગરિકને એરલિફ્ટ કરીને બચાવી લેવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરે સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ કર્યું અને ચીની નાગરિકને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: arbian-sea, Indian Coast Guard

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 17, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતીય નેવીની તાકાત વધશે, પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી
Next Article ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમને કેન્દ્રનું પ્રોત્સાહન, અશ્વિની વૈષ્ણવે સરકારની યોજના વિશે આપી સંપૂર્ણ જણાવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?