click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નીતિન ગડકરીની મોટી જાહેરાત, નવી કારમાં 6 ઍરબેગ ફરજિયાત નહીં
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નીતિન ગડકરીની મોટી જાહેરાત, નવી કારમાં 6 ઍરબેગ ફરજિયાત નહીં
Gujarat

નીતિન ગડકરીની મોટી જાહેરાત, નવી કારમાં 6 ઍરબેગ ફરજિયાત નહીં

સરકાર કારો માટે 6 એરબેગ નિયમ ફરજીયાત નહીં બનાવે : ગડકરી જે બ્રાન્ડો સ્પર્ધામાં ટકવા ઈચ્છે છે તેઓ પણ વાહનોમાં 6 એરબેગ આપશે.

Last updated: 2023/09/13 at 5:46 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કારમાં ફરજીયાત 6 એરબેગ અંગે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. વાહનોમાં મુસાફરોની સુરક્ષા વધારવા માટે એરબેગની સંખ્યા વધારવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. ગત અહેવાલો મુજબ આગામી ઓક્ટોબર મહિનાથી વેચાતી તમામ કારોમાં 6 એરબેગ ફરજીયાત ઈન્સ્ટોલ કરવાના અહેવાલો હતા. ત્યારે આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, દેશમાં આ વર્ષની શરૂઆતમાં નવો ક્રેશ ટેસ્ટ નિયમ લાગુ થઈ ગયો છે, જેના કારણે ભારત સરકાર પ્રવાસી વાહનો માટે 6 એરબેગ સુરક્ષા નિયમને ફરજીયાત નહીં બનાવે.

Contents
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ શું કહ્યું ?‘જે બ્રાન્ડો સ્પર્ધામાં ટકવા ઈચ્છે છે તેઓ પણ વાહનોમાં 6 એરબેગ આપશે’ઓક્ટોબરથી લાગુ થશે નિયમ

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ શું કહ્યું ?

આજે ઓટોમોટિવ કંપોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન – ACMAની વાર્ષિક બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, સરકાર ‘કારો માટે 6 એરબેગ નિયમ ફરજીયાત નહીં બનાવે.’ તેમણે કહ્યું કે, દેશમાં ઘણી વાહન ઉત્પાદક કંપનીઓ છે અને તે અગાઉથી જ 6 એરબેગ આપી રહી છે અને આ કંપનીઓ પોતાની કારોની જાહેરાત પણ કરી રહી છે. એવામાં 6 એરબેગ ફરજીયાત કરવાની જરૂર નથી…

‘જે બ્રાન્ડો સ્પર્ધામાં ટકવા ઈચ્છે છે તેઓ પણ વાહનોમાં 6 એરબેગ આપશે’

નિતિન ગડકરીએ કહ્યું કે, દેશના ઓટો સેક્ટરમાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. ભારત તાજેતરમાં જ જાપાનથી આગળ નીકળી ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બની ગયું છે. ઉપરાંત વાહનોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની કંપનીઓની સ્પર્ધા વધી ગઈ છે… વાહન માલિકો પણ નવી ટેકનોલોજી અને ફિચર્સ વધુ પસંદ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ અગાઉથી જ 6 એરબેગ સાથે વાહનોનું વેચાણ કરી રહી છે… આવી સ્થિતિમાં જે બ્રાન્ડો સ્પર્ધામાં ટકી રહેવા ઈચ્છે છે તેઓ પણ વાહનોમાં 6 એરબેગ આપશે.પરંતુ અમારે તેને ફરજીયાત કરીશું નહીં..

ઓક્ટોબરથી લાગુ થશે નિયમ

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે નિતિન ગડકરીએ કહ્યું હતું કે, ઓક્ટોબર-2023થી દેશમાં ‘વાહનોમાં 6 એરબેગ’નો નવો નિયમ લાગુ કરી દેવાશે. તેમણે મીડિયા સામે કહ્યું હતું કે, દેશમાં સૌથી વધુ મધ્યમ પરિવારો દ્વારા નાની કારોની ખરીદી કરવામાં આવે છે અને ઓછા બજેટની કારોની પણ ડિમાન્ડ ખુબ છે. પરંતુ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, વાહન ઉત્પાદક કંપનીઓ માત્ર ઊંચી કિમતોવાલી પ્રીમિયમ કારોમાં જ 6 અથવા 8 એરબેગ્સની સુવિધા કેમ આપે છે…

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: airbags, mandatory, Nitin Gadkari

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 13, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કિમ જોંગ ઉન અને પુતિનની મુલાકાત બાદ સીધી અમેરિકાને ધમકી, જાણો એવું શું કહ્યું
Next Article લંડન સ્ટોક એક્સચેન્જમાં ભારતીય કંપનીઓના ડાયરેક્ટ લિસ્ટિંગ પર વિચારણા – UK નાણા મંત્રી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?