કેન્યાના લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરેલી બીજી ઘટના નૈવાસ નજીક નૈરોબી વેસ્ટ શોપિંગ સેન્ટરમાં CCTVમાં કેદ થઈ હતી. જેમાં પણ લૂંટની ઘટનાને લઈ લોકો ચિંતામાં મુકાયા છે. DCI એ નૈરોબીમાં ગુનાનું ઘડાય રહેલું નવું કાવતરું જેના વિશે લોકોને જાગૃત કર્યા છે. જેમાં ચાર માણસોની ગેંગ સામેલ છે. જેઓ જથ્થાબંધ રોકડ ઉપાડનારા ગ્રાહકોને નિશાન બનાવે છે. DCI બોસે કારના ફોટા અને બે ગુનેગારોની તસવીરો જાહેર કરી અને તેમને ઓળખવા માટે જનતાની મદદ માંગી.
CCTVમાં કેદ થયેલી પાર્કલેન્ડ્સમાં આવી જ એક ઘટનામાં ગુનેગારોએ તેની કારમાં ઘૂસી લૂંટ કરી હતી. રસ્તા પર જતાં એક વ્યક્તિએ 1.5 મિલિયન પાઉન્ડ ગુમાવ્યા હતા. ખાસ કરીને કેન્યાના લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરેલી બીજી ઘટના નૈવાસ નજીક નૈરોબી વેસ્ટ શોપિંગ સેન્ટરમાં CCTVમાં કેદ થઈ હતી. જેમાં પણ લૂંટની ઘટનાને લઈ લોકો ચિંતામાં મુકાયા છે.
DCI એ નૈરોબીમાં ગુનાનું ઘડાય રહેલું નવું કાવતરું જેના વિશે લોકોને જાગૃત કર્યા છે. જેમાં ચાર માણસોની ગેંગ સામેલ છે. જેઓ જથ્થાબંધ રોકડ ઉપાડનારા ગ્રાહકોને નિશાન બનાવે છે. ડિરેક્ટર મોહમ્મદ અમીને જણાવ્યું હતું કે આ ગેંગ સારી રીતે સંકલિત રીતે કામ કરે છે જ્યાં એક ગ્રાહકના વેશમાં બેંકિંગ હોલમાં પ્રવેસે છે અને પોતાના ટાર્ગેટને ઓળખે છે અને પછી પાર્કિંગની જગ્યાએ રાહ જોઈ રહેલા તેના સાથીઓને આ અંગે સંકેત આપે છે.
મહત્વની વાત એ છે કે DCI એ જણાવ્યું કે આ આરોપીઓ “ખોટા રજીસ્ટ્રેશન નંબરો ધરાવતા ભાડે લીધેલા વાહનનો ઉપયોગ કરીને, તેઓ જ્યાં સુધી પૈસાની ચોરી કરવા મળે ત્યાં સુધી ગમે તે રીતે પ્રહાર કરતા પહેલા તેઓ તેમના લક્ષ્યોને પસંદગીના સ્થળે લઈ જાય છે,” ચીફ ડિટેક્ટીવએ જણાવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં, લૂંટની ઘટનાઓનો ભોગ બનનારને ગંભીર શારીરિક નુકસાન થયું હતું.
CCTVમાં કેદ થયેલી પાર્કલેન્ડ્સમાં આવી જ એક ઘટનામાં, જેમાં ગુનેગારો નજીકની દુકાનમાંથી કંઈક લેવા માટે પાર્કિંગ એરિયામાં છોડીને ગયા હતા. ત્યારે એક વ્યક્તિએ 1.5 મિલિયન પાઉન્ડ ગુમાવવાનો વારો આવ્યો હતો.”ગેંગે પાર્કલેન્ડ્સમાં એક ક્લાયન્ટને નિશાન બનાવ્યું કારણ કે તે ડાયમંડ પ્લાઝા ખાતે આવેલી DTB બેંકમાંથી બહાર નીકળ્યો હતો. જેની સાથે પણ લૂંટની આવી ઘટના ઘટી.
કેન્યાના લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરેલી બીજી ઘટના નૈવાસ નજીક નૈરોબી વેસ્ટ શોપિંગ સેન્ટરમાં સીસીટીવીમાં કેદ થઈ હતી. “આ ગુનેગારો કારના માલિકની સાથે કારની અંદર શું છે તે જાણતા હતા અને તેઓ તેની પાછળ પાછળ રહ્યા. જેથી ચોક્કસપણે આપણે નજીકના લોકોથી વધુ સતર્ક અને સાવચેત રહ્યું જોઈએ તેવું એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું. DCI બોસે કારના ફોટા અને બે ગુનેગારોની તસવીરો જાહેર કરી અને તેમને ઓળખવા માટે જનતાની મદદ માંગી. DCI એ જણાવ્યું કે “જો તમારી પાસે એવી કોઈ માહિતી હોય કે જે આ ખતરનાક ગેંગને પકડવામાં મદદ કરી શકે,તો અમારા ટોલ- ફ્રી હોટલાઈન 0800 722 203 પર કોલ કરીને જાણ કરો.