Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ઉત્તરસંડા ખાતે નડિયાદ ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નડિયાદ ટાઉન એલેવન વિજેતા બની

ઉત્તરસંડા ખાતે નડિયાદ ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નડિયાદ ટાઉન એલેવન વિજેતા બની

ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ અને કપડવંજ ડિવીઝનમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આજે ઉત્તરસંડા ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં નડિયાદ ટાઉનની ટીમ વિજેતા બની હતી.

જેમાં નડિયાદ ડિવીઝનમાં 8 ટીમ અને કપડવંજ ડિવીઝનમાં 6 ટીમ વચ્ચે રસાકસી ભરી મેચ યોજાઇ હતી. ખેડા જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.