Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત યુવા મતદાતા ભારતનો ભાગ્ય વિધાતા – મતદાનનું મહત્વ કાર્યક્રમ અંતર્ગત જે.એન્ડ જે.કોલેજ ઓફ સાયન્સ નડિયાદ ખાતે 18 વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ જે નવા મતદાતા છે તેઓને મતદાનનું મહત્વ સમજાવ્યું અને સૌને આગામી ચુંટણીમાં ફરજિયાત મતદાન કરવા અપીલ કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે કોલેજના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.

આ કાર્યક્રમ ખાતે શહેર સંગઠન પ્રમુખ, કોલેજના પ્રિન્સિપાલ, યુવા મોરચા પ્રમુખ-મહામંત્રી, કાઉન્સિલર, સંગઠન મંત્રી, બક્ષીપંચ મોરચા-મહામંત્રી, યુવા મોરચા અને સંગઠનના પદાધિકારીઓ, અગ્રણી કાર્યકર્તાઓ, કોલેજના પ્રોફેસર્સ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.