Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

ઓડ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યકમ યોજાયો

ઓડ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યકમ યોજાયો

આણંદના ઓડ શહેર ખાતે ૧૮ મીના રોજ મુખ્ય કુમારશાળા મા સેવા સેતુ કાર્યકમ રાખવામા આવ્યો આ કાર્યકમ મા ઓડ ઉમરેઠ મામલતદારશ્રી,મામલતદાર આણંદ ગ્રામ્ય, ઓડ પાલિકા ચીફ ઓફીસર, માજી પ્રમુખ ગોપાલસિહ રાવલજી,ઓડ શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ,ઓડ નગરપાલિકા કર્મચારીગણ, તથા અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતીમા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તેમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતાં

સેવા સેતુમાં જાતિના દાખલા આવક ના દાખલા આધારકાર્ડ મમતા કાર્ડ તેમજ આવાસ યોજના અને અન્ય સરકારી વિવિધ યોજનાના કાર્ડ તેમ જ તેમજ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવું કાર્ય થયું હતું.

 

 

 

 

 

 

રીપોટૅર-ભાવેશ સોની(આણંદ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.