કુઆલાલમ્પુરા મહેશિયાની રાજધાની કુઆલાલુપુરની પાસે આવેલી બેતુ ગુફાઓમાં 20 લાખ હિન્દુ શ્રદ્ધાળુ થાઈપુસમ કે આ દિવસે માતા પાર્વતીએ ભગવાન મુરુગન (કાર્તિકેય)ને એક રાક્ષસને હરાવાદિવ્ય ભાલો આપ્યો હતો. એ રાક્ષસે સ્વર્ગ પર કબજો કરી લીધો હતો. અહીં લોકોને મંદિર સુધી પહોંચવા માટે 272 પગથિયાં ચઢવા પડે છે. . આશરે સાડા ત્રણ કરોડની વસ્તીવાળા મલેશિયામાં હિન્દુ માત્ર 7% જ છે.