ઈંગ્લેન્ડના દક્ષિમ પશ્ચિમ વિસ્તારમાં સદીઓથી વાસેલ (Wassail) પરંપરા પ્રચલિત છે. સારા પાકની અપેક્ષાએ (ખાસ કરીને વૃક્ષોની તંદુરસ્તી માટે) લોકો વૃક્ષોની આસપાસ એકઠા થઈને ગીત ગાથ છે. નૃત્ય કરે છે અને સફરજનમાંથી બનેલો દારૂ વૃક્ષના મૂળિયાં પાસે છોટે છે. • ઈંગ્લેન્ડમાં વૃક્ષો-પાકને ખરાબ નજરથી બચાવવા માટે આમ કરાય છે. જો કે, હવે આ એક સામાજિક પરંપરા બની ગઈ છે. આ પરંપરાનો પ્રથમ ઉલ્લેખ 13મી સદીમાં મળે છે. ધીમે-ધીમે આ ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોમાં પણ હવે પ્રચલિત થઈ ગઈ છે.