Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

પ્રજાપિતા બ્રહ્માકુમારી એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું.

પ્રજાપિતા બ્રહ્માકુમારી એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું.

આ પ્રેસ કોન્ફરન્સ સવારે 11 વાગે રાખવામાં આવેલ હતી, જેમાં વિવિધ મીડિયાથી રિપોર્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત માટે પૂર્ણિમાબેન અને બિપીનભાઈ ઉપસ્થિત હતા.

બહ્માકુમારી પૂર્ણિમાબેન દ્વારા નડિયાદમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થાને 50 વર્ષ પૂરા થયા છે, તેમ જણાવવામાં આવ્યું અને આ માટે નડિયાદમાં 27/3/2024 માં બુધવારે સાંજે 5-30 વાગે બી.કે. શિવાનીદીદીનો ખુશહાલ જિંદગી જીવવાની કળા પર કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેની વધુ માહિતી બિપીનભાઈ દ્વારા આપવામાં આવી.

 

 

 

રિપોર્ટર -જયનાદ ભટ્ટ( ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.