Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

જાળિયા પ્રાથમિક શાળામાં ચકલી દિવસ ઉજવાયો

જાળિયા પ્રાથમિક શાળામાં ચકલી દિવસ ઉજવાયો

ચકલી દિવસ પ્રસંગે ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી.

સ્વર્ગસ્થ જયેશભાઈ મોરડિયાનાં સ્મરણાર્થે દાતા ખીમજીભાઈ મોરડિયાની ઉપસ્થિતિમાં મંથનભાઈ મોરડિયા અને કાર્યકર્તાઓના હસ્તે વિદ્યાર્થીઓને ચકલી માળા વિતરણ કરવામાં આવ્યું.

ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની પ્રાથમિક શાળામાં આ પ્રસંગે આ અભિયાનનાં પ્રેરક રમેશભાઈ પટેલ, રાજુભાઈ અણઘણ તથા કાર્યકર્તા મૂકેશકુમાર પંડિતે પ્રાસંગિક વાતો કરી.

અગ્રણી રાજુભાઈ મોણપરાની ઉપસ્થિતિ સાથે આચાર્ય પ્રવિણભાઈ મકવાણાનાં સંકલનમાં શાળા પરિવારનાં પિયુષભાઈ રેટિયા તથા સપનાબેન મહેતા જોડાયા અને ચકલી દિવસ ઉજવાયો.

 

 

 

 

રીપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.