આ વાત એ સમયની છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં સમાજવાડા પહેટામાં મુલાયમ સિંહનું શાસન હતું. મુલાયમ સરકારના સમયમાં મુખ્તાર અન્સારીના ઘર પર દરોડા પાડીને સેનાની મશીનગન રિકવર કરવા બદલ ડેપ્યુટી એસપી શૈલેન્દ્ર સિંહની પ્રશંસા કરવાને બદલે રાજ્ય સરકારે જેલમાં નાંખી દીધા હતા. ડેપ્યુટી એસપી શૈલેન્દ્ર સિંહનો ગુનો માત્ર એટલો હતો કે તેમણે માફિયા સામે POTA લગાવી દીધો હતો. તેમની આ કાર્યવાહીથી ભડકીને મુલાયમ સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. મુલાયમ સરકારના ઈશારે ઉત્તર પ્રદેશ પોલીસે પોતાના જ ઈમાનદાર સાથીદારનું શર્ટ ફાડીને તેમની ધરપકડ કરી હતી અને ખોટા કેસમાં તેમને જેલમાં મોકલી દીધા હતા. મુખ્તાર અન્સારીના ગુંડાઓ દ્વારા આર્મીની લાઇટ ગન મશીનની ચોરીનો પર્દાફાશ કરવા બદલ જે અધિકારીને મેડલ મળનો જોઈતો હતો, તેને મુલાયમ સરકાર દરમિયાન આ રીતે બદનામ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તમે વિચારો કે જો રાજ્ય સરકાર જ માફિયાઓને સાથ આપતી હોય અને તેની સામે કાર્યવાહી કરનાર પોલીસ અધિકારીને મેડલ આપવાને બદલે જેલમાં ધકેલતી હોય ત્યારે પોલીસ દળનું અને મોરલ કેટલું તૂટી ગયું હશે! અને બાહોશ પોલીસ અધિકારી શૈલેન્દ્ર સિંહ અને તેના પરિવાર પર પર શું વીતી હશે! આ પ્રસંગ બાદ શૈલેન્દ્ર સિંહે નોકરી છોડી દીધી હતી. થોડા મહિના બાદ તેમની સામે તોડફોડનો કેસ નોંધવામાં આવ્યો હતો. અને આ કેસ પછી ઉત્તર પ્રદેશ પોલીસનું મોરલ એટલું તૂટી ગયું કે જ્યાં સુધી મુલાયમ સિંહ મુખ્ય પ્રધાન હતા ત્યાં સુધી પોલીસે કોઈ ગુનેગાર સામે કોઈ કાર્યવાહી કરી ન હતી અને જેમ લાલુના કાર્યકાળમાં બિહારમાં લોકોનું જંગલરાજ હતું તેવી જ રીતે મુલાયમ સિંહના યાદવના કાર્યકાળને ઉત્તર પ્રદેશ માટે ગુંડારાજ કહેવામાં આવે છે.
મુલાયમસિંહના શાસનમાં મુખ્તાર અન્સારીના ઘર પર દરોડા પાડીને સેનાની મશીનગન રિકવર કરવા બદલ ડેપ્યુટી એસપી શૈલેન્દ્ર સિંહની પ્રશંસા કરવાને બદલે રાજ્ય સરકારે તેમને જેલમાં નાંખી દીધા હતા અને આખરે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. મુખ્તાર અન્સારીનાં મોત બાદ તેમણે પોતાની આપવીતિ વર્ણવી હતી.
જોકે, મે 2021 માં, તત્કાલીન સરકારે વારાણસીમાં ભૂતપૂર્વ ડીએસપી શૈલેન્દ્ર સિંહ વિરુદ્ધનો કેસ પાછો ખેંચી લીધો હતો.જેલમાં મુખ્તાર અન્સારીના મોત બાદ હવે પૂર્વ ડીએસપી શૈલેન્દ્ર સિંહનું નિવેદન આવ્યું છે. અન્સારીના મૃત્યુનાતે વિસ્તારોમાં તે ખુલ્લી જીપમાં ફરતો હતો. સરકારના તેના પર ચાર હાથ હતા. મને પણ તે સમયે 15 દિવસમાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. હું લોકો સમક્ષ મારી વાત લઇ ગયો હતો. મેં જનતાને જણાવ્યું હતું કે આ તમારી ચૂંટાયેલી સરકાર છે, જે મુલાયમસિંહના શાસનમાં મુખ્તાર અન્સારીના ઘર પર દરોડા પાડીને સેનાની મશીનગન રિકવર કરવા બદલ ડેપ્યુટી એસપી શૈલેન્દ્ર સિંહની પ્રશંસા કરવાને બદલે રાજ્ય સરકારે તેમને જેલમાં નાંખી દીધા હતા અને આખરે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. મુખ્તાર અન્સારીનાં મોત બાદ તેમણે પોતાની આપવીતિ વર્ણવી હતી.સમાચાર સાંભળીને પૂર્વ ડીએસપી કહે છે કે મુખ્તાર અન્સારીએ અન્ય લોકોના મનમાં જે ખોફ બેસાડયો હતો તે તેના પર પણ હાવી થઈ ગયો હતો. 20 વર્ષ પહેલાં 2004માં મુખ્તાર અન્સારીનું સામ્રાજ્ય ચરમસીમા પર હતું. જ્યાં કફર્યુ લાદવામાં આવ્યો હોય માફિયાઓને રક્ષણ આપી રહી છે અને તેમના આદેશ પર કામ કરી રહી છે. શૈલેન્દ્ર સિંહ હાલમાં લખનૌમાં રહે છે. તેમનો પરિવાર વારાણસીમાં રહે છે. હવે તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન ઓર્ગેનિક ખેતી અને પશુ સંરક્ષણ પર કેન્દ્રિત કર્યું છે.