પાદરા ના ઉદભવ સ્થાન એટલે ઝંડા બજાર, વર્ષો પહેલા દલા પાદરીયા એ પાદરા ના ઝંડા બજાર ખાતે ધજા રોપી હતી અને અહીંયા થી પાદરા શહેર ની સ્થાપના થઇ હતી,પરંપરાગત ગુડ્ડી પડવા ના દિવસે પાદરા ના ઝંડા બજાર ખાતે ધ્વજા રોહન કરવામાં આવે છે પાદરા ના આ ઝંડા બજાર ખાતે વર્ષો થી ધ્વજા રોહન કરવા ના યોજાતા કાર્યક્રમ માં પાદરા નગર ના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા ભાજપ ના સહિત વિવિધ હિન્દુ સગઠનો ના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહે છે આ વર્ષે પણ ધ્વજા રોહન કરવામાં આવી હતી પાદરા નગર અગ્રણીઓ તથા પાદરા નગર પાલિકા ના સદસ્યો અને ભાજપ ના કાર્યકરો સહીત વિહિપ ના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા
બાઈટ 1 રાજુભાઈ પઢિયાર (અગ્રણી પાદરા)
બાઈટ 2 ગોપાલભાઈ ચાવડા (અગ્રણી : વી.હિ.પ દક્ષિણ ગુજરાત)