દેશના તમામ રાજ્યોમાંથી ૫૦૦ જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ બેઠકમાં લેશે ભાગ.
અભાવિપ ગુજરાત ના કાર્યકર્તાઓ બેઠકની તાડમાર તૈયારીઓમાં લાગ્યા, પ્રતિનિધિઓના સ્વાગત માટે તૈયાર.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની રાષ્ટ્રીય કારોબારી બેઠક તા. 6,7,8 અને,9 જૂનના રોજ માટેશ્વરી ભવન, પરવત પાટિયા, સુરત ખાતે યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય કારોબારી બેઠક મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગામી કાર્યક્રમાં, રશૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા વિઝન થરાં, બેઠકમાં સમગ્ર દેશાથી વિધાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા, વિધાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તા. ૧ થી ૫ જુન સુધી યોજારો, જેમા સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠકો પણ થશે. દેશભર માંથી વિધાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુસ્ત આવનાર હોઈ ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ની ઉપસ્થિતિમાં 6 જુનના રોજ નાગરીક સત્કાર સમારંભ યોજારો, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિધાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા આ કાર્યક્રમનો ઉત્સવ જેવાં માહોલ રહેશે
7 જૂનના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠક ઉદઘાટન સંત્ર સાથે પ્રારંભ થશે. સમગ્ર દેશના વિધાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈાણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરો. ત્રિદિવસીય આ બેઠકમા શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્ય ની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે.
અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કારોબારી બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ અભાવિષ ગુજરાત ના કાર્યકર્તાઓ છેલ્લા મહિના થી તૈયારીઓમાં લાગેલા છે. સુરત અને ગુજરાત NEC બેઠકના માધ્યમ થી લઘુ ભારતના દર્શન કરી શકશે તે નિશિત છે વિશેષ કરીને સુરતીઓ 6-9 જૂન વચ્ચે તહેવાર જેવો અનુભવ કરી શકશે, પરિષદ ના કાર્યકર્તાઓ પુરા શહેર ને સજાવવા હેતુ, વોલ પેન્ટિંગ, હોર્ડિગ્સ અને લાઇટિંગ્સ માટેની વ્યવસ્યાઓમાં લાગી ગયા છે. આ તમામ આયોજન માટે ના ખર્ચની વ્યવસ્થા પણ સમાજ પાસે થી લઘુનોધી એકત્રીકરણ અભિયાન થકી કરવાનો પ્રયાસ કાર્યકર્તાઓ કરી રહ્યા છે, જે અભિયાનમાં ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ સુરત શહેરના વિવિધ માર્કેટ વિસ્તાર્ણમાં કરીને નાની નાની નિધિ એક્ત્રીત કરશે અને સપૂર્ણ સમાજના સહયોગથી આ બેઠક નું આયોજન કરવાનો પ્રયાસ કરશે.”