Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

માઇગ્રેનથી છો પરેશાન? તો રસોડાની આ 2 ચીજ તમને અપાવશે ભયંકર દર્દથી છૂટકારો

માઇગ્રેનથી છો પરેશાન? તો રસોડાની આ 2 ચીજ તમને અપાવશે ભયંકર દર્દથી છૂટકારો

માઈગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો ક્યારેક ક્યારેક નોર્મલ હોય છે અને ક્યારેક ક્યારેક ખૂબ જ ભયંકર, જેને સહન કરવો મુશ્કેલ હોય છે. ઊંઘની કમી, મોડા સુધી ભુખ્યા રહેવું, દિવસનો વધારે પડતો સમય મોબાઈલ, લેપટોપ અને ટીવી પર પસાર કરવો જેવા ઘણા કારણોના કારણે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.