ત્રીજી વખત પપ્રધાનમંત્રી બન્યા બાદ આજે નરેન્દ્ર મોદી બિહાર પહોંચ્યા છે અને અહીં તેઓ રાજગીરમાં સ્થિત નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે.
#WATCH | Nalanda, Bihar: Prime Minister Narendra Modi unveils a plaque at the new campus of Nalanda University as he inaugurates the campus. The PM also planted a sapling here. pic.twitter.com/LUtRN02Jxy
— ANI (@ANI) June 19, 2024
નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “મને ખુશી છે કે મને 3જી વખત પીએમ તરીકે શપથ લીધા પછી 10 દિવસમાં નાલંદાની મુલાકાત લેવાની તક મળી…નાલંદા માત્ર એક નામ નથી, તે ઓળખ છે, સમ્માન છે, એક મૂલ્ય છે..મંત્ર છે.. આગની લપેટો પુસ્તકોને બાળી શકે છે પરંતુ તે જ્ઞાનને નષ્ટ કરી નથી શકતી.”
#WATCH | Bihar: At the inauguration of the new campus of Nalanda University, Prime Minister Narendra Modi says, " I am happy that I got the opportunity to visit Nalanda within 10 days after swearing in as PM for the 3rd time…Nalanda is not just a name, it is an identity and… pic.twitter.com/jjZL7gWqDW
— ANI (@ANI) June 19, 2024
આગળ પીએમએ કહ્યું કે”નાલંદાનું પુનઃનિર્માણ ભારતના સુવર્ણ યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે…આ નવું કેમ્પસ, વિશ્વને ભારતની ક્ષમતા એક અલગ પરિચય આપશે”
#WATCH | Bihar: At the inauguration of the new campus of Nalanda University, Prime Minister Narendra Modi says, " The rebuilding of Nalanda is going to start the golden era of India…Nalanda's reawakening, this new campus, will give the world an introduction to India's… pic.twitter.com/ftDw3TwIHB
— ANI (@ANI) June 19, 2024
પીએમ નરેન્દ્ર મોદી બુધવારે વહેલી સવારે વારાણસીથી સીધા નાલંદા પહોંચ્યા હતા.
#WATCH | Bihar: Interim Vice Chancellor of Nalanda University, Prof Abhay Kumar Singh felicitates Prime Minister Narendra Modi at the inauguration of the new campus of Nalanda University. pic.twitter.com/K1ZcVN1UO4
— ANI (@ANI) June 19, 2024
અહીં પીએમ નરેન્દ્ર મોદી એક નહીં પરંતુ 17 દેશોના રાજદૂતો સાથે પહોંચ્યા હતા અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ તેમની સાથે હતા.
Prime Minister Narendra Modi, EAM Dr S Jaishankar, Bihar Governor Rajendra Arlekar, CM Nitish Kumar, Deputy CMs Samrat Choudhary and Vijay Sinha & other delegates at the new campus of Nalanda University. Ambassadors of 17 countries are also attending the event. pic.twitter.com/6IicJfnL6S
— ANI (@ANI) June 19, 2024
આ નાલંદા યુનિવર્સિટી કેમ્પસ 455 એકરમાં ફેલાયેલું છે અને ટીન બનાવવા પાછળ 1749 કરોડનો ખર્ચ થયો છે. પીએમ મોદીએ આજે આ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે અને બાદમાં તેઓ નાલંદા યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કરશે.
#WATCH | Prime Minister Narendra Modi watches the ruins of ancient Nalanda University in Bihar.
He will inaugurate the new campus of Nalanda University shortly. pic.twitter.com/8lqkd8XVJu
— ANI (@ANI) June 19, 2024
મૂળ નાલંદા યુનિવર્સિટી, 1,600 વર્ષ પહેલાં સ્થપાયેલી હતી અને 2016 માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી.