Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહારાજ ના મંદિરનો ભવ્ય ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ઉમરેઠમાં શ્રી શ્યામસુંદર મહારાજ ના મંદિરનો ભવ્ય ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ઉમરેઠમાં આવેલ પૌરાણિક શ્રી શ્યામસુંદર મહારાજનું મંદિરને નવ્ય, ભવ્ય, દિવ્ય સ્વરૂપ આપવામાં આવેલ છે. આ મંદિરની સંપૂર્ણ ચિંતા મોટી સત્તાવીશ લેઉવા પાટીદાર સમાજ ઉમરેઠ દ્વારા કરાઈ રહી છે. આજે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી ગણેશ સ્થાપના, પંચાંગ પૂજા અને મંડપ પ્રવેશની વિધી વિધાન ખુબ ભાવ અને શ્રદ્ધા પૂર્વક બ્રાહ્મણોના મુખે વેદમંત્રો સાથે થયાં.

 

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.