ડૉ. હેગડેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ અંતર્ગત મહિલા સમન્વય, વડોદરા દ્વારા દેવી અહિલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી નિમિત્તે 27-07-2024 ના રોજ આયોજિત જાહેર વ્યાખ્યાનના અનુસંધાનમાં આયોજિત પત્રકાર પરિષદમાં, આપના પ્રેસ રિપોર્ટર/પ્રેસ ફોટોગ્રાફર/ ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિને મોકલવા વિનંતી.
સ્થાન :મધુકર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય, એફ-28, સામ્રાજ્ય સોસાયટી 1, અકોટા, વડોદરા.
દિનાંક:26-07-2024, શુક્રવાર સવારે : 11.00 કલાકે
સંપર્ક:-પારસ ગુપ્તે પ્રચાર પ્રમુખ, વડોદરા વિભાગ મો. 9586171442