આજકાલ આપણા બધાનું જીવન બેઠાડું બની ગયું છે, જેના કારણે ઘરમાં એક વ્યક્તિ તો હોય છે, જે ઢીંચણ કે સાંધાના દુઃખાવાથી પીડાતો હોય છે. ઉંમર વધવાથી, વજન વધવાથી કે પછી વાગવાથી ઢીંચણ પર દબાણ આવે છે જેના કારણે ઢીંચણનો દુઃખાવો થતો હોય છે. આમ તો આ સમસ્યાના નિદાન માટે બજારમાં ઘણી દવા, મલમ કે તેલ મળે છે, પણ તે ખર્ચાળ હોય છે. અને ઘણીવાર તે અસર કરે કે કેમ તે પણ સવાલ હોય છે.
ખાસ કરીને યોગ એ સાંધાના દુઃખાવા માટે સારો, સસ્તો અને અસરકારક ઉપાય છે. યોગ સાંધાના દુ:ખાવા મટાડવાની સાથે સાથે સાંધાને મજબૂત પણ બનાવે છે. યોગથી શારીરિક આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે.
ત્રિકોણાસન
ત્રિકોણાસન કરવાથી સાંધા મજબૂત બને છે, અને લચીલા બને છે. ત્રિકોણાસન પગ, હિપ્સ અને કરોડરજ્જુ ખેંચે છે.
त्रिकोणासन शब्द का अर्थ "त्रि" अर्थात तीन कोणों वाला आसन है। इसके अभ्यास के दौरान धड़, बाहुओं और पैरों से बनी आकृति त्रिभुज के समान दिखती है। इस आसन से पाचन तंत्र मजबूत होता है। #ministryofayush #YogaForAll #yoga #trikonasana pic.twitter.com/uYp0x5rf3H
— Ministry of Ayush (@moayush) July 28, 2024
વૃક્ષાસન
વૃક્ષાસન શરીરનું સંતુલન અને સ્થિરતા જાળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ આસન કરવાથી પગના સાંધા મજબૂત બને છે.
Practising Vrikshasana has several benefits. Know more… #YogaDay pic.twitter.com/nGzvllEmHW
— Narendra Modi (@narendramodi) June 2, 2017
બાલાસન
બાલાસન એક આરામદાયક યોગ છે જે ઢીંચણ પર પડતા દબાણને ઘટાડે છે. આ આસનથી કમર એન હિપ્સને સ્ટ્રેચ કરે છે.
Child's pose [ Balasana ] 🤍✨
This yoga pose has several benefits.
It helps you relax & reduces stress.
It gently stretches your hips, thighs & ankles, making you more flexible.
This is like taking a break during yoga, giving you energy & focus for the rest of your practice. pic.twitter.com/uxKPi07p0O
— Angel The Creator (@530mph) April 11, 2024