click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત
Gujarat

PM મોદીએ G7 સંમેલનમાં રજૂ કર્યો ‘ભારતનો 4A ફોર્મ્યુલા’, ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ કહી મહત્ત્વની વાત

Last updated: 2025/06/18 at 6:58 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલનમાં સંબોધન કરી ભારતના 4A ફોર્મ્યુલા, ઊર્જા સુરક્ષા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિત અનેક મુદ્દા રજૂ કર્યા છે. G7 આઉટરીચ સત્રમાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટેકનોલોજી પ્રત્યે ભારતનો દ્રષ્ટિકોણ માન્વ કેન્દ્ર પર આધારીત છે. સત્રમાં તેમણે ભારતના 4A સિદ્ધાંતોનો ઉલ્લેખ કરી વિશ્વને એક મહત્ત્વનો સંદેશ આપ્યો હતો.

Contents
કેનેડાના PMએ આમંત્રણ આપતા PM મોદી આભાર માન્યોPM મોદીએ G7 સત્રમાં ભારતનો 4A સિદ્ધાંત રજૂ કર્યોકૌશલ્યો અને નવીનતા વધારતું ઉપકરણ બની ગયું છે AIમોદી અને મેલોની વચ્ચે મુલાકાત

ભારતના વિદેશ મંત્રાલ

કેનેડાના PMએ આમંત્રણ આપતા PM મોદી આભાર માન્યો

યે કહ્યું કે, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને આમંત્રણ આપતા વડાપ્રધાન મોદીએ તેમનો આભાર માન્યો છે અને G7 ગ્રુપની 50મી વર્ષગાઠ નિમિત્તે અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘આવનારી પેઢી માટે ઊર્જા સુરક્ષા સૌથી મોટા પડકારોમાંથી એક છે.’

PM મોદીએ G7 સત્રમાં ભારતનો 4A સિદ્ધાંત રજૂ કર્યો

મંત્રાલયના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરન્દ્ર મોદીએ G7 આઉટરીચ સત્રમાં ભારતનો 4A દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતની સમાવેશી વિકાસ પદ્ધતિ ‘ઉપલબ્ધતા’, ‘પહોંચ’, ‘ટકાઉપણું’ અને ‘સ્વીકૃતિ’ જેવા ચાર સિદ્ધાં પર આધારીત છે. ભારત વિશ્વની સૌથી ઝડપી ગતિએ વધતી અર્થવ્યવસ્થા છે, છતાં ભારતે સમય પહેલા જ પેરિસ સમજૂતીના લક્ષ્યોને પૂરી કરી લીધા છે.

કૌશલ્યો અને નવીનતા વધારતું ઉપકરણ બની ગયું છે AI

પીએમ મોદીએ નવી ટેકનોલોજી સંબંધીત પડકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઊર્જાના અરસપરસના સંબંધોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, એઆઈ કૌશલ્ય અને નવીનતાને પ્રોત્સાહન આપતું ઉપકરણ બની ગયું છે, આ ઉપરાંત AI ઊર્જાનો વપરાશ પણ બની ગયો છે. તેથી આપણે તેને સ્વચ્છ અને ટકાવપણું બનાવવું પડશે.

મોદી અને મેલોની વચ્ચે મુલાકાત

આજના શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન મેલોનીએ પીએમ મોદીને કહ્યું છે કે, ‘તમે સર્વશ્રેષ્ઠ છો. હું તમારા જેવી બનવાનો પ્રયત્ન કરી રહી છું.’ વડાપ્રધાન મોદીએ પણ હસતાં ચહેરે ઈટાલીના વડાંપ્રધાનને જવાબ આપ્યો હતો. પીમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મેલોની સાથેની મુલાકાતની તસવીર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, ‘ભારત અને ઈટાલી વચ્ચેની મિત્રતા વધુ મજબૂત થશે, જેનાથી આપણા લોકોને અનેક લાભ થશે.’ વિશ્વના બે મોટા નેતાઓ વચ્ચેની મુલાકાત બે દેશો વચ્ચે મજબૂત રાજદ્વારી સંબંધો દર્શાવી રહયા છે. બંને નેતાઓએ વાતચીત વખતે સ્થિરતા, ઊર્જા અને ઉદ્યોગ જેવા સેક્ટરમાં ભાગીદાર કરવાના પ્રયાસ પર ભાર મૂક્યો હતો.

 

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

 

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: 'India's 4A Formula', diplomatic relations, energy security, G7 Summit, G7 Summit 2025, gujarti news, India's economy, latest gujarti news, oneindianews, pm modi, topnews, ભારતની અર્થવ્યવસ્થા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
Next Article અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?