Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

શાહરુખ, આર્યન અને અબરામનો જલવો, Mufasa: The Lion Kingનું ટ્રેલર રિલીઝ

શાહરુખ, આર્યન અને અબરામનો જલવો, Mufasa: The Lion Kingનું ટ્રેલર રિલીઝ

ડિઝનીની અપકમિંગ મૂવી મુફાસા: ધ લાયન કિંગ ડિસેમ્બર માસમાં રિલીઝ થવા જઈ રહી છે. 20મી ડિસેમ્બરે તે અંગ્રેજી,હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે જેમાં શાહરૂખ ખાન અને તેના બે પુત્ર આર્યન અને અબરામે અવાજ આપ્યો છે. જેનું ટ્રેઈલર રિલીજ કરવામાં આવ્યું છે. આ મૂવીના પહેલા પાર્ટમાં પણ શાહરૂખે અવાજ આપ્યો હતો.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.