સુઝુકી કંપનીએ ટુ વ્હીલ કેટેગરીમાં નવા કલરનું નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ ભાવનગર જિલ્લાના સુઝુકી કંપનીના જૂના ડીલર ચિત્રા સુઝુકીમાં એક ઈવન્ટ કરી નવા ત્રણેય કલરના સ્કુત્રને માર્કેટમાં મૂક્યા હતા .
સુઝુકી કંપનીના જાણીતા અને લોક પ્રિય સ્કૂટરો જેવાકેએક્સેસ કે જે સેગમેન્ટ ની સૌથી લાંબી સીટ તથા ડિકકી અને બૂટ-સ્પેસ વધુ ધરાવે છે, અવેનિસ કે જે યંગસ્ટર ને ગમે તેવા સ્પોર્ટી લુક, એરો-ડાઇનેમિક શેપ તથા વધુ માઇલેજ ધરાવે છે અને
બર્ગમેન કે જે કમ્ફર્ટ રાઈડ, ફ્રેજર લુક ધરાવે છે.
ત્યારે તહેવારો માટે સ્પેશિયલ આકર્ષક નવા કલરો આજે લોન્ચ કરાયા હતા દરેક મોડલ વેરીએન્ટ માં 5 થી 7 કલર તો ઉપલબ્ધ છે તેમ છતા કંપની દ્વારા આ આકર્ષક કલરો ઉમેરાવામાં આવ્યા છે.
આ પ્રસંગે સુઝુકી કંપનીના ગુજરાત રીજનલ સેલ્સ તથા સર્વિસ મનેજર અને એરિયા મેનેજર હાજર રહી પ્રસંગને વધુ દીપાવેલ.