ગુજરાત ના પાડોશી રાજ્ય રાજસ્થાન માં ભારે વરસાદને લઇ કેશારીયાજી પાસે આવેલ તળાવ માં પાણી નો વધુ જમાવડો થતાં તળાવ ફાટવાની ઘટના બની જેથી તળાવનું પાણી શામળાજી થી ઉદેપુર જતા નેશનલ હાઇવે 48 પર આજે 11 વાગ્યા ના સુમારે પાણી ફરી વળતાં ટ્રાફિક જામની સમસ્યા ઉભી થતાં 10 કિલોમીટર મીટર જેટલા વિસ્તારમાં વાહનો અટવાઈ પડ્યા હતા. આ ઘટનાથી જ્નજીવન પર ખાસી એવી અસર પડી હતી.