Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 34°C

આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ,ગુજરાત રાજ્ય માં ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે,શિક્ષક અને શિક્ષણ જીવનના દરેક પાઠમાં મહત્વના.

આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ,ગુજરાત રાજ્ય માં ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે,શિક્ષક અને શિક્ષણ જીવનના દરેક પાઠમાં મહત્વના.

આજે શિક્ષક દિવસ એ અથાક પ્રયત્નો, અતૂટ સમર્પણ અને ભાવિ પેઢીની રચના કરનારા આપણા શિક્ષકોના ની:સ્વાર્થ યોગદાનને યાદ કરવા માટેનો દિવસ છે. દરેકના જીવનમાં શિક્ષકોની મહત્વની ભૂમિકાથી આજે વર્તમાન સ્થિતિમાં અડીખમ ઉભા રહેવાની હિમ્મત આપણેસૌ કેળવી શક્યા છીએ.

ત્યારે અરવલ્લી જિલ્લાના કલેક્ટર પ્રશસ્તી પારિકે આજના શિક્ષકદિન નિમિતે વાગોળ્યા પોતાના જીવનના મહત્વના પાઠ શીખવનાર વ્યક્તિઓ અને શિક્ષકોને.

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

 

 

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.