Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

અરવલ્લી : અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ ની સરાહનીય કામગીરી.

અરવલ્લી : અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ ની સરાહનીય કામગીરી.

અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના માતાજીના દર્શનાર્થે દૂર દૂર થી ભક્તો પગપાળા અંબાજી જાય છે. ત્યારે રોડ પર વાહનોની અવર જવર ને લઇ અમુક સમયે પગપાળા ચાલતા પદયાત્રીઓને અકસ્માતનો ભય સતાવતો હોય છે અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે.
ત્યારે અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા પોલીસે વાહનોથી રસ્તા પર ચાલતા પદયાત્રીઓને કોઈ જાનહાની ન થાય તથા ટ્રાફિક નિયમન માટે ચોરીવાડ, માલપુર, મોડાસા થી શામળાજી આશ્રમ ચાર રસ્તા સુધી રોડની ડાબી બાજુ વાળા હાઈવે પર તમામ વાહનોની અવર જવર તારીખ :08/09/2024 થી તારીખ :13/09/2024 ને 12 વાગ્યા સુધી પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

 

 

રિપોર્ટર-હિતેન્દ્રસિંહ રાઠોડ(અરવલ્લી)

Filed under Aravalli Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.