click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવીનું F-35 ફાઇટર જેટ ક્રેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવીનું F-35 ફાઇટર જેટ ક્રેશ
Gujarat

કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવીનું F-35 ફાઇટર જેટ ક્રેશ

અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે નૌકાદળનું F-35 ફાઇટર જેટ ક્રેશ થયું.

Last updated: 2025/07/31 at 12:14 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે ફરી એકવાર નૌકાદળનું એડવાન્સ્ડ ફાઈટર વિમાન F-35C દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાન નેવલ એર સ્ટેશન લેમૂર નજીક સવારે લગભગ 4:30 વાગ્યે ક્રેશ થયું હતું. નેવીના નિવેદન અનુસાર, દુર્ઘટનાના સમયે વિમાને તૈનાત પાયલટે સમયસૂચકતા દાખવી પેરાશૂટના બહાર નીકળી જતાં પોતાની જાન બચાવી હતી. પાયલટને તરત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તેની હાલત સ્થિર હોવાનું જણાયું છે. નસીબજોગે આ દુર્ઘટનામાં કોઈ અન્ય વ્યક્તિને ઈજા થઈ નથી.

આ દુર્ઘટનામાં નાશ પામેલું વિમાન ફાઇટર સ્ક્વોડ્રન VF-125 “Rough Raiders” નો ભાગ હતું, જે નૌકાદળની ફ્લીટ રિપ્લેસમેન્ટ સ્ક્વોડ્રન (FRS) તરીકે કાર્યરત છે. FRSનું મુખ્ય કાર્ય નવા પાયલટ્સ અને એરક્રૂને એડવાન્સ્ડ ફાઈટર વિમાનો પર તાલીમ આપવાનું હોય છે. Nevyએ જણાવ્યું હતું કે ક્રેશ થનાર F-35C લેમૂરમાં આવેલી માસ્ટર સ્ટ્રાઈક ફાઈટર બેઝમાં તૈનાત હતું, જ્યાં F-35C ઉપરાંત F/A-18E/F જેવી જેટ પણ ઓપરેશનલ છે.

🚨#BREAKING: emergency officials are on the scene after a United States military f-35 jet has crash and burst into flames

📌#Fresno | #California

At this time military officials and emergency crews are currently on scene at Lemoore Naval Air Station in Fresno County,… pic.twitter.com/XCRg0BUv2y

— R A W S A L E R T S (@rawsalerts) July 31, 2025

આ ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડના દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સુરક્ષિત પ્રકારે કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયામાં આ ઘટનાના ઘણા વીડિયોઝ વાયરલ થયા છે જેમાં ઘાટના વિસ્તારમાં ધુમાડાના ગોટા ઉડતા જોવા મળે છે. સીએનએનના રિપોર્ટ અનુસાર, નૌકાદળે ઘટના અંગે પ્રેસ સ્ટેટમેન્ટ જારી કર્યું છે, પણ ક્રેશ પાછળનું સાચું કારણ હજુ સુધી જાહેર કરાયું નથી. નૌકાદળે વધુ તપાસ શરૂ કરી દીધી છે.

ગૌરતલબ છે કે આ F-35 સીરીઝનું છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત ત્રીજું મોટા પાયે દુર્ઘટનાનું ઉદાહરણ છે. આ પહેલા 28 જાન્યુઆરી 2025ના રોજ અલાસ્કામાં F-35A ક્રેશ થયું હતું જેમાં પાયલટ સુરક્ષિત રહ્યો હતો. ત્યારપછી 28 મે 2024ના રોજ ન્યૂ મેક્સિકોમાં F-35B ક્રેશ થયું હતું. સૌથી વધુ ચર્ચાસ્પદ ઘટના 17 સપ્ટેમ્બર 2023ની હતી, જ્યારે F-35Bનું વિમાન ક્રેશ થયું છતાં તે લગભગ 30 કલાક સુધી ગુમ રહ્યું હતું. તેના કાટમાળનો પત્તો 18 સપ્ટેમ્બરના રોજ મળ્યો હતો.

"An F-35 fighter jet crashed near Naval Air Station Lemoore in central California. The pilot successfully ejected and is safe. There are no additional affected personnel," reports Reuters, citing a statement from Naval Air Station Lemoore

— ANI (@ANI) July 31, 2025

F-35 જેવી અતિ આધુનિક અને મોંઘી સંવેદનશીલ ટેક્નોલોજી ધરાવતી સિરીઝમાં આવાં સતત અકસ્માતો અમેરિકન સેના માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. ખાસ કરીને જ્યારે આ વિમાનોના એકમની કિંમત અનેક મિલિયન ડોલર સુધી પહોંચે છે અને અમેરિકાની યુદ્ધસામગ્રીની હડદીમાં તે અગ્રમૂખ્ય સ્થાન ધરાવે છે. આગામી સમયમાં આ ઘટનાની વિસ્તૃત તપાસ દ્વારા નૌકાદળ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓથી બચવા માટે પગલાં ભરી શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: air station, america, California, F-35 fighter jet, F-35 ફાઇટર જેટ, F-35 ફાઇટર જેટ ક્રેશ, Fighter Jet, FRS, gujarati news, international news, latest news, news channel in india, oneindianews, US Navy, અમેરિકા, અમેરિકાના કેલિફોર્નિયા, એર સ્ટેશન, ફ્લીટ રિપ્લેસમેન્ટ સ્ક્વોડ્રન, યુએસ નેવી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 31, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ
Next Article કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સેવાકીય સંસ્થાઓને આર્થિક યોગદાન આપવામાં આવ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?