click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ
Gujarat

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ

મુંબઈની સ્પેશિયલ NIA કોર્ટે 17 વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના કુલ 7 આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

Last updated: 2025/07/31 at 12:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા વિસ્ફોટ કેસમાં લગભગ 17 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. મુંબઇની NIA સ્પેશ્યલ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં છોડી મુક્યા છે.

#WATCH NIA कोर्ट ने मालेगांव विस्फोट मामले में साध्वी प्रज्ञा सिंह, लेफ्टिनेंट कर्नल पुरोहित और अन्य सभी आरोपियों को बरी कर दिया।

आरोपियों को UAPA, आर्म्स एक्ट और अन्य सभी आरोपों से बरी कर दिया गया है।

(वीडियो अदालत के बाहर से है) #MalegaonBlast #NIACourt #SadhviPragya… pic.twitter.com/DdyzVUUl32

— One India News (@oneindianewscom) July 31, 2025

આ કેસમાં મુખ્ય આરોપીઓમાં ભૂતપૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, તેમજ સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી સામેલ હતા. 29 સપ્ટેમ્બર, 2008ના રોજ માલેગાંવમાં એક મસ્જિદની બહાર પાર્ક કરેલી બાઇકમાં વિસ્ફોટક સામગ્રી ફાટી નીકળી હતી, જેના કારણે છ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

NIA Court acquits all accused in Malegaon blast case | Accused acquitted of all charges of Unlawful Activities (Prevention) Act (UAPA), Arms Act and other charges. https://t.co/GNyiAclfz7

— ANI (@ANI) July 31, 2025

આ કેસમાં UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકથામ અધિનિયમ) અને ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનાઓ લાગુ કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે નક્કી કર્યું કે આરોપીઓ સામે પૂરતા પુરાવા રજૂ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ચુકાદામાં જજે સ્પષ્ટ કર્યું કે તપાસ દરમિયાન ગંભીર ખામીઓ રહી હતી. પંચનામું યોગ્ય રીતે નહીં કરવું, ઘટના સ્થળથી ફિંગરપ્રિન્ટ્સ ન મળવા, અને વિસ્ફોટની વાસ્તવિક સ્થિતિ અંગે સ્પષ્ટતા ન થવી જેવી બાબતો નોંધવામાં આવી હતી. ખાસ કરીને એ મુદ્દો મહત્વનો રહ્યો કે સરકાર પક્ષ આ સાબિત કરવામાં નિષ્ફળ ગયો કે વિસ્ફોટ સ્કૂટરમાં થયો હતો.

Addressing the judge in the NIA Court, Sandhvi Pragya Singh says, "I said this from the very beginning that those who are called for investigation there should be a basis behind that. I was called by them for investigation and was arrested and tortured. This ruined my whole life.… https://t.co/GNyiAclNoF pic.twitter.com/zSxIYurGX0

— ANI (@ANI) July 31, 2025

આ કેસ 2018માં કોર્ટે ચલાવવાનું શરૂ કર્યું હતું અને 19 એપ્રિલ 2025ના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી, ત્યારબાદ ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. વર્ષોથી ચાલી રહેલા આ સંવેદનશીલ કેસમાં ચુકાદાએ દેશભરમાં નવા ચર્ચા અને પ્રતિક્રિયાનો માહોલ ઊભો કર્યો છે, કારણ કે આ કેસ માત્ર કાયદાકીય જ નહિ, રાજકીય રીતે પણ અત્યંત ચર્ચાસ્પદ રહ્યો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: Ajay Rahirkar, BJP MP Sadhvi Pragya Thakur, Breaking news, latest news, Lieutenant Colonel Prasad Purohit, maharastra government, Malegaon blast case, Mumbai, mumbai news, news channel in india, NIA Court, NIA સ્પેશ્યલ કોર્ટે, oneindianews, Pragya Thakur, Retired Major Ramesh Upadhyay, Sameer Kulkarni, Sudhakar Chaturvedi, Sudhakar Dhar Dwivedi, top news channel, UAPA, અજય રાહિરકર, માલેગાંવ, માલેગાંવ બ્લાસ્ટ કેસ, મુંબઇ, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, સમીર કુલકર્ણી, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, સુધાકર ચતુર્વેદી, સુધાકર ધર દ્વિવેદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 31, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટ્રમ્પની ટેરિફ ઘોષણા પર ભારતની પ્રતિક્રિયા: ‘દેશનાં હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાશે’
Next Article કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવીનું F-35 ફાઇટર જેટ ક્રેશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?