click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બીલીમોરા તીસરી ગલી ગેંગના 6 બદમાશોની ગુજસીટોક હેઠળ ધરપકડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બીલીમોરા તીસરી ગલી ગેંગના 6 બદમાશોની ગુજસીટોક હેઠળ ધરપકડ
GujaratNavsari

બીલીમોરા તીસરી ગલી ગેંગના 6 બદમાશોની ગુજસીટોક હેઠળ ધરપકડ

જિલ્લા પોલીસે સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરતાં આ ટોળકીના સભ્યોની ધરપકડ કરી.

Last updated: 2025/08/01 at 1:18 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

નવસારીના બીલીમોરા શહેરમાં તીસરી ગલી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં મારામારી અને ખૂનીખેલ પણ ખેલાઈ ચૂક્યા છે. આતંકનો પર્યાય બની ચૂકેલી આ ‘તીસરી ગલી ગેંગ’ના 6 બદમાશોની બીલીમોરા પોલીસે GUJCTOC એક્ટ હેઠળ ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓમાં અમીન અનવર શેખ, રોનક છોટાલાલ પટેલ, કેવીન નાનુભાઈ પટેલ, મનોજ ઉર્ફે શિવાજી ગોવિંદા પાટીલ, ગૌરવ રાજેશ ચોટલીયા અને માઝ ફકરૂદ્દીન શેખનો સમાવેશ થાય છે. આ બદમાશો ધાક-ધમકી આપવી, જમીન કબજો કરવી, અપહરણ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. તીસરી ગલીના અમીન શેખ સહિતના આ બદમાશો વિસ્તારમાં લોકોમાં ભય ફેલાવતા હતા. જિલ્લા પોલીસે સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરતાં આ ટોળકીના સભ્યોની ધરપકડ કરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: Bilimora Teesri Gali gang, Breaking news, gujarat cm, gujarati news, GUJCTOC એક્ટ હેઠળ, latest news, navsari, Navsari district, news channel in india, oneindianews, top news, top news channel, જિલ્લા પોલીસ, નવસારી, બીલીમોરા પોલીસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 1, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં મુક્તાનંદજીબાપુ
Next Article ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવાર નામાંકન ભરી શકશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?