click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો
AhmedabadGujarat

અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો

અમદાવાદ SOGની ટીમને વધુ એક સફળતા મળી છે. અમદાવાદ SOGએ દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

Last updated: 2025/08/30 at 11:34 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ ચલાવતા દિલીપ ઉર્ફે મોનુ સિંધીને પકડી પાડ્યો છે. મોનુ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહીને સાઈબર ગેંગ ચલાવતો હતો અને ભારતમાં લોકોને લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. આ એકાઉન્ટનો ઉપયોગ છેતરપિંડી માટે કરવામાં આવતો હતો. મળતી માહિતી મુજબ અમદાવાદ SOGની ટીમે ચોક્કસ સૂત્રોના આધારે એરપોર્ટ સર્કલ પાસેની એક હોટલમાંથી મોનુ સિંધીને ઝડપી લીધો. મોનુ સિંધી માત્ર પોતે જ નહીં પરંતુ તેના ભાઈ અને અન્ય સાથીઓ સાથે મળી એક સંગઠિત રીતે આ સાઈબર સ્કેમ ચલાવતો હતો.

મોનુ સિંધીની કામગીરીની રીત પણ અત્યંત ચોંકાવનારી સામે આવી છે. તે દુબઈથી ભારત આવી લોકોને મોટાં નફાના સપના બતાવી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતો. તે બાદ તે બેંક કીટ લઈને મુંબઈથી નવા સિમકાર્ડ મેળવીને તે એકાઉન્ટ સાથે લિંક કરાવતો. ત્યારબાદ ગુગલ મેસેન્જર મારફતે QR કોડ સ્કેન કરીને તે બેંક એકાઉન્ટોને કન્ટ્રોલ કરતો. આ રીતે વિવિધ એકાઉન્ટ મારફતે મોટા પાયે ટ્રાન્ઝેક્શન કરાતા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મોનુ સિંધી અને તેના સાથીદારો દ્વારા આશરે 19 બેંકોમાંથી કુલ 13.55 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયું છે.

આ મામલે પહેલેથી જ કચ્છના આદિપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ અમદાવાદ SOGની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સૂત્રોના આધારે આ ગેંગની ગતિવિધિઓને ટ્રેસ કરી અને આખરે મુખ્ય આરોપી મોનુ સિંધીને કાબૂમાં લીધો. હાલ પોલીસે મોનુ સિંધીને રિમાન્ડ પર લઈને તેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશા છે કે આ સાઈબર ફ્રોડ ગેંગના બીજા સભ્યો વિશે પણ મહત્વપૂર્ણ માહિતી બહાર આવશે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સાઈબર ક્રાઇમ ગેંગો દેશ અને વિદેશમાંથી સંગઠિત રીતે કામ કરે છે અને આવા ગુનાહિત નેટવર્કને નાબૂદ કરવા માટે સઘન તપાસ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય સહકાર જરૂરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: ahmedabad collector, ahmedabad news, Ahmedabad Police, Ahmedabad SOG, Cyber fraud network, dubai, Dubai news, gujarati news, latest news, news channel in india, oneindianews, top news channel, અમદાવાદ, અમદાવાદ SOGની ટીમ, અમદાવાદ પોલીસ, દુબઈ, બેંક એકાઉન્ટ, ભારત, મોનુ સિંધી, સાઈબર ફ્રોડ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદી અને જાપાનના પ્રધાનમંત્રીની બુલેટ ટ્રેન યાત્રા, ટોક્યોથી સેન્ડાઈ તરફ પ્રસ્થાન
Next Article નડિયાદ ખાતે “મૈત્રી” સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરાયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?