click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્હી બ્લાસ્ટ પહેલાં હરિયાણાની ‘શાહી જામા મસ્જિદ’માં વારંવાર જતો હતો આતંકી ઉમર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિલ્હી બ્લાસ્ટ પહેલાં હરિયાણાની ‘શાહી જામા મસ્જિદ’માં વારંવાર જતો હતો આતંકી ઉમર
Gujarat

દિલ્હી બ્લાસ્ટ પહેલાં હરિયાણાની ‘શાહી જામા મસ્જિદ’માં વારંવાર જતો હતો આતંકી ઉમર

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર 10 નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટની તપાસ દરમિયાન ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સોહના વિસ્તારમાંથી એક મૌલાના અને એક ઉર્દૂ શિક્ષકની અટકાયત કરી છે.

Last updated: 2025/11/20 at 4:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

10 નવેમ્બરના રોજ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર થયેલા કાર બ્લાસ્ટની તપાસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહી છે. આ તપાસ દરમિયાન ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સોહના વિસ્તારના રાયપુર ગામની શાહી જામા મસ્જિદ સાથે જોડાયેલા બે લોકોને — મૌલાના તૈયબ હુસૈન અને એક ઉર્દૂ શિક્ષક ફરહાનને — 19 નવેમ્બરની મધરાત્રે અટકાયત કર્યા છે. બંનેને આત્મઘાતી બોમ્બર ઉમર-ઉન-નબી સાથેના સતત સંપર્કને કારણે પૂછપરછ માટે ઝપટે લીધા છે.

તપાસ મુજબ, ઉમર-ઉન-નબી છેલ્લા કેટલાંક સમયથી સોહના આવ્યો-જતો રહ્યો હતો અને શાહી જામા મસ્જિદમાં વારંવાર જોવા મળતો હતો. ત્યાં તે મસ્જિદના મૌલાના તૈયબ હુસૈન તેમજ ઉર્દૂ શિક્ષક ફરહાનના સીધા સંપર્કમાં હતો. મસ્જિદમાંથી નીકળ્યા બાદ ઉમર સોહનાના મંડી વિસ્તારમાં આવેલી ખાતર અને બીજની દુકાન પર પણ ગયો હતો, જે પોલીસને શંકાસ્પદ લાગ્યું છે કારણ કે વિસ્ફોટક બનાવવા માટે જરૂરી સામગ્રી વિશે હવે પૂછપરછ ચાલી રહી છે.

તપાસને વધુ ચોંકાવતું એ થયું કે બ્લાસ્ટના થોડા દિવસ પહેલાં ઉમર કાશ્મીર ગયો હતો. તે સમયે તેણે પોતાનો મોબાઇલ ફોન પોતાના ભાઈ ઈલાહીએ સોંપાવ્યો હતો અને કડક સૂચના આપી હતી — “જો મારા વિશે કોઈ સમાચાર આવે તો ફોન પાણીમાં ફેંકી દેજે.” ઈલાહીએ પોલીસની પૂછપરછમાં આ વાત સ્વીકારી લીધી અને ફોન ક્યાં ફેંક્યો હતો તે સ્થળે પોલીસે તેની મદદથી શોધખોળ કરી. ફોન પાણીમાંથી મળી આવ્યો હતો—આંશિક રીતે ખરાબ હાલતમાં—પરંતુ ફોરેન્સિક ટીમે ટેકનિકલ રીતે અગત્યનો ડેટા અને વિડીયો સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે.

ફોનમાંથી મળેલી માહિતી મહત્વની છે, કારણ કે અગાઉની તપાસમાં ઉમર અને તેના સાથી આતંકીઓના વિદેશી કનેક્શન સામે આવી ચૂક્યા છે. હવે મૌલાના અને ઉર્દૂ શિક્ષકની અટકાયત પછી, તપાસ એજન્સીઓ સોહના વિસ્તાર અને શાહી જામા મસ્જિદમાં ઉમરના નેટવર્ક વિશે વધુ ઊંડાણથી પૂછપરછ કરી રહી છે. આ સમગ્ર તપાસથી એવું ઈંગિત થાય છે કે ઉમર-ઉન-નબીના આતંકી નેટવર્કનો વ્યાપ અપેક્ષા કરતાં ઘણો મોટો અને વધુ સંગઠિત હોઈ શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, CM Gujarat, Delhi Blast, Delhi Blast Case, Delhi blast terrorist Umar Nabi, gujarat, gujarati news, latest news, localnewsingujarat, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Shahi Jama Masjid, terrorist Umar Nabi, topnews, topnewschannelinindia, ઉર્દૂ શિક્ષક ફરહાન, કાર બ્લાસ્ટ, ગુરુગ્રામ જિલ્લા, દિલ્હી કાર બ્લાસ્ટ, દિલ્હી બ્લાસ્ટ, દિલ્હી બ્લાસ્ટ કેસ, ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચ, મૌલાના તૈયબ હુસૈન, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન, શાહી જામા મસ્જિદ, હરિયાણા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અંગ પ્રત્યારોપણ અંગે રાષ્ટ્રીય નીતિ, સમાનનિયમો ઘડવા કેન્દ્રને SCનો આદેશ
Next Article 2008 બ્લાસ્ટનો આતંકી શાદાબ પણ અલ-ફલાહ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોવાનો ખુલાસો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?