click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજકોટ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજકોટ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો
GujaratRajkot

રાજકોટ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી સાથે હેવાનિયતની ઘટના બની છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘૂસાડ્યો હતો.

Last updated: 2025/12/10 at 3:12 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી સાથે હેવાનિયતની ઘટના બની છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘૂસાડ્યો હતો. ઘટના બાદ બાળકીને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે અને બીજી તરફ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

#WATCH | SP Rajkot Rural, Vijay Singh Gurjar says," The incident happened in a farm outside Atkot village. The accused is from Madhya Pradesh and has been working on the farm here for the last two years. He is 30 years old and has three children, including a teenage daughter. He… pic.twitter.com/1P1efiU9UV

— ANI (@ANI) December 10, 2025

આરોપીની ઓળખ રામસિંગ તરીકે થઈ છે. તે મધ્યપ્રદેશનો રહેવાસી છે અને આટકોટ પરિવાર સાથે રહે છે. તેને સંતાનોમાં એક પુત્રી અને બે પુત્રો છે. પોલીસે પહેલાં 10 શકમંદોની ધરપકડ કરી હતી અને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવતાં તેણે આરોપીને ઓળખી લીધો હતો.

#WATCH | Rajkot, Gujarat | Police arrest 30-year-old man, Ram Singh, for allegedly raping a 6-year-old girl

SP Rajkot Rural, Vijay Singh Gurjar says," A 30-year-old man identified as Ram Singh, raped a six-year-old girl in Atkot village. He not only raped the girl but also… pic.twitter.com/PyeWuUdhl3

— ANI (@ANI) December 10, 2025

ઘટના આટકોટ પોલીસ મથક વિસ્તારમાં એક ખેતરમાં બની હતી, જ્યાં મૂળ દાહોદનો એક પરિવાર મજૂરી કરે છે. 4 ડિસેમ્બરના રોજ પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો અને બાળકી ત્યાં નજીકમાં રમતી હતી. અહીં આરોપીએ આવીને બાળકીને ઉપાડી લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીએ બૂમાબૂમ કરતાં હેવાનિયત આચરી હતી.

લોહીલુહાણ સ્થિતિમાં બાળકી મળી આવ્યા બાદ પરિવાર હોસ્પિટલ લઈ ગયો હતો અને સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકી હાલ સારવાર હેઠળ હોવાનું અને તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 6 વર્ષની બાળકી, Breaking news, CM Gujarat, gujarat, Gujarat news, gujarat police, india news, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, rajkot, Rajkot police, Rape Case, topnews, topnewschannelinindia, આટકોટ પોલીસ મથક વિસ્તાર, જસદણ, દુષ્કર્મ, દુષ્કર્મ આચર્યો, પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘૂસાડ્યો, મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ સરકાર, રાજકોટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 10, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મેહુલ ચોક્સી પ્રત્યાર્પણ મામલે મોટો ઝટકો, બેલ્જિયમની સુપ્રીમ કોર્ટએ અરજી ફગાવી
Next Article પ્રકાશપર્વ દિવાળીને યુનેસ્કોએ આપ્યો ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’નો દરજ્જો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?