click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Aravalli > બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ
AravalliGujarat

બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ

મનુષ્ય તરીકે ભારત ભૂમિ પર જન્મ મળવો એ સૌભાગ્યની વાત છે. –પરમ પૂજ્ય સિદ્ધેશ્વરદાસજી મહારાજ,ટોરડા ધામ,ભિલોડા (અરવલ્લી)

Last updated: 2026/05/09 at 2:43 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના ‘સંઘ શિક્ષા વર્ગ’નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે થયો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓમાંથી કુલ 141 શિક્ષાર્થીઓ અને 20 શિક્ષકો સહભાગી થયા છે.

Contents
શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ

આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તાર, સંઘ દ્રઢીકરણ અને સમાજ જાગરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ મેળવશે. આ ઉપરાંત દૈનિક જીવનમાં સમયનું મહત્વ, સ્વચ્છતા અને ‘પંચ પરિવર્તન’ જેવા પાયાના વિષયો પર પણ પ્રશિક્ષણ આપવામાં આવશે. વર્ગ દરમિયાન અખિલ ભારતીય અધિકારી શ્રી રવિજી જોશી, શ્રી અનંતજી, પ્રાંત પ્રચારક શ્રી નિમેશભાઈ પટેલ, સહ પ્રાંત પ્રચારક શ્રી કુણાલભાઈ રૂપપરા તથા પ્રાંતના અધિકારીઓ ઉપસ્થિત રહી સ્વયંસેવકોને પાથેય પૂરું પાડશે.

મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

વર્ગનો ઉદ્ઘાટન સમારોહ ભિલોડા (અરવલ્લી)ના ટોરડા ધામના મહંત પરમ પૂજ્ય સિદ્ધેશ્વરદાસજી મહારાજના આશીર્વચન સાથે યોજાયો હતો. આ પ્રસંગે વર્ગના સર્વાધિકારી શ્રી ભીખાભાઈ પટેલ, વર્ગ કાર્યવાહ ડૉ. ભાવેશભાઈ પટેલ અને ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

​પોતાના આશીર્વાદનમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે, “મનુષ્ય તરીકે ભારત ભૂમિ પર જન્મ મળવો એ સૌભાગ્યની વાત છે.” તેમણે છત્રપતિ શિવાજી મહારાજ, ગોપાલાનંદ સ્વામી અને નંદ રાજા જેવા મહાપુરુષોના ઉદાહરણો આપી રાષ્ટ્ર અને ધર્મ માટે સમર્પિત થવાની પ્રેરણા આપી હતી. તેમણે ઉમેર્યું કે સંઘમાં સૌ નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરે છે અને અહીં સાદગી, શિસ્ત તથા આત્મીયતાના દર્શન થાય છે.

વર્ગ કાર્યવાહ ડૉ. ભાવેશભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષાર્થીઓ અહીં શિસ્ત, સમયપાલન અને સ્વચ્છતાના પાઠ શીખીને સમાજમાં રાષ્ટ્રભાવના જગાડવાનું કાર્ય કરશે. આ વર્ગની વિશેષતા એ છે કે બાયડ અને સાઠંબા વિસ્તારના વિવિધ ગામોમાંથી એક મુઠ્ઠી ધાન યોજના થકી ૩૦૦૦ પરિવારોમાંથી અનાજ એકત્ર કરવામાં આવ્યું, જે સામાજિક એકતા અને ‘પરિવાર ભાવ’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે.

​સમગ્ર વર્ગ દરમિયાન નિવાસ, ભોજન અને વ્યવસ્થાપનની જવાબદારી કુલ ૩૦ પ્રબંધકો દ્વારા કરવામાં આવનાર છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

TAGGED: @india, Aravalli District, Aravalli news, bayad, Breaking news, CM Gujarat, gujarat, Gujarat RSS, gujarati news, india news, latest news, localnewsingujarat, Madhav Kampa, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, Rashtriya Swayamsevak Sangh, rss, RSS 100 વર્ષ, Sangh Shiksha Varg, top news, top news channel, topnews, topnewschannelinindia, અરવલ્લી, અરવલ્લી જિલ્લા, અરવલ્લી સમાચાર, બાયડ, ભારત, માધવ કંપા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સંઘ શિક્ષા વર્ગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પશ્ચિમ બંગાળના લોકોને સાષ્ટાંગ પ્રણામ કર્યું
Next Article અમદાવાદમાં 34 વર્ષ જૂનો હત્યાકાંડ ઉકેલાયો : પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026
મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?