click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘રાષ્ટ્ર સેવિકા સમિતિ’ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સમિતિ શિક્ષા વર્ગ–પ્રવેશ અને ઘોષ નો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘રાષ્ટ્ર સેવિકા સમિતિ’ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સમિતિ શિક્ષા વર્ગ–પ્રવેશ અને ઘોષ નો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો
Gujarat

‘રાષ્ટ્ર સેવિકા સમિતિ’ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સમિતિ શિક્ષા વર્ગ–પ્રવેશ અને ઘોષ નો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો

“સંકલ્પિત પરિવાર જ રાષ્ટ્રના ભવિષ્યનો પાયો છે. શ્રેષ્ઠ, સંસ્કારી અને રાષ્ટ્રનિષ્ઠ સંતાનોનો નિર્માણ કરવું પ્રત્યેક પરિવારનું કર્તવ્ય છે.” – વંદનીય પ્રમુખ સંચાલિકા શાંતા અકકાજી

Last updated: 2026/05/25 at 3:27 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સુરતના ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં 24 મે 2026ના રોજ રાષ્ટ્ર સેવિકા સમિતિ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સમિતિ શિક્ષા વર્ગ–પ્રવેશ અને ઘોષનો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો. સમિતિ શિક્ષા વર્ગ દરમ્યાન સેવિકાઓના બૌદ્ધિક, શારીરિક અને માનસિક ક્ષમતાઓ વિકસિત થાય એ હેતુથી દૈનિદિન કાર્યક્રમોનું નિયોજન થાય છે. પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાતના 37 સ્થાનથી 81 સેવિકાઓ પ્રશિક્ષણ હેતુ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે સમારોપના મુખ્ય અતિથિ રોજગાર કચેરીના મદદનીશ નિયામક પારૂલબેન પટેલ એ જણાવ્યું કે સફળતાનો એક મંત્ર યાદ રાખીએ, કોઈ પણ પરિસ્થિતિમાં લડવું, ઝૂઝવું અને સફળ થવું. જીવનમાં આગળ વધશો તો એવા ઘણા પડાવો પર મુશ્કેલી આવશે પણ વિશ્વાસ રાખજો અને નીતિથી ચાલજો, કુદરત સદૈવ સહાયરૂપ થશે.

વર્ગના સમારોપમાં મુખ્ય વક્તા સમિતિના વંદનીય પ્રમુખ સંચાલિકા માનનીય શાંતા અકકાજી એ સંબોધનમાં જણાવ્યું કે આત્મવિશ્વાસ હોય તો કોઈ કઠિન પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય. આપણાં ઋષિમુનિઓ કહેતા હતા આખું વિશ્વ કણોથી નિર્મિત છે. પરસ્પર સંબંધિત, પરસ્પર સંપતિ અને પરસ્પરાવલંબી છે એટલે આખું વિશ્વ મારો પરિવાર છે એવી ભાવના આપણી સંસ્કૃતિમાં છે. મહિલાઓએ સ્વરક્ષણક્ષમ બનવા માટે આ પ્રશિક્ષણ આવશ્યક છે. આ સંસ્કારો કેવળ શાખા અને વર્ગ સુધી સીમિત નહીં પરંતુ આપણાં જીવનના પ્રત્યેક વ્યવહારમાં પ્રગટ થાય છે. ભારતીય સંસ્કૃતિ એક પુણ્ય પ્રવાહ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાંતના દરેક જિલ્લાઓમાંથી રાષ્ટ્ર સેવિકા સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 15 દિવસ દરમ્યાન બહેનોએ શીખેલ દંડ, નિયુદ્ધ, યષ્ટિ, વ્યાયામ યોગ, દેશભક્તિ ગીત જેવા પ્રાત્યક્ષિકથી આખું વાતાવરણ શૌર્યમય બન્યું હતું. સાથે જ 14 વર્ષથી 60 વર્ષ સુધીની સેવિકાઓને ઘોષવાદન કરતાં જોઈ પ્રેક્ષકોમાં ઉર્જાનો સંચાર થયો હતો.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

સુરતના મોટા વરાછાના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસનો દરોડો

TAGGED: @india, Bhagwan Mahavir University event news, Breaking news, CM Gujarat, Ghoshwadan Program, gujarat, Gujarat Social Program, gujarati news, india news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Rashtra Sevika Samiti, Rashtra Sevika Samiti Surat, Rashtra Sevika Samiti training camp Surat, Samiti Shiksha Varg Gujarat, Self Defense Training Women, Sevika Samiti Gujarat, Sevika Samiti Gujarat program, Surat Program News, top news, top news channel, topnewschannel, topnewschannelinindia, women empowerment training India, women self defense Gujarat, Women Training Camp, ગુજરાત સામાજિક કાર્યક્રમ, ઘોષવાદન કાર્યક્રમ, ભારત, મહિલા પ્રશિક્ષણ શિબિર, રાષ્ટ્ર સેવિકા સમિતિ સુરત, સમિતિ શિક્ષા વર્ગ ગુજરાત, સુરત કાર્યક્રમ સમાચાર, સેવિકા સમિતિ ગુજરાત, સ્વરક્ષણ તાલીમ મહિલાઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 25, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પદ્મશ્રી એવોર્ડ 2026 : ગુજરાતના 5 ગૌરવશાળી નામો સન્માનિત, કલા-સાહિત્યથી લઈને સમાજસેવા સુધી નોંધપાત્ર યોગદાન
Next Article કરજણના કંડારી ગુરુકુલમાં RSS દ્વારા આયોજિત સંઘ શિક્ષા વર્ગનો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Gujarat Narmada મે 29, 2026
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
Gandhinagar Gujarat Kutch મે 29, 2026
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
Gujarat મે 29, 2026
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?