click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન: ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, મ્યૂલ અકાઉન્ટ સામે કડક કાર્યવાહી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન: ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, મ્યૂલ અકાઉન્ટ સામે કડક કાર્યવાહી
Gujarat

ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન: ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, મ્યૂલ અકાઉન્ટ સામે કડક કાર્યવાહી

ગુજરાત પોલીસનું “ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0” સફળ, ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. 638 ધરપકડ, 913 મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી.

Last updated: 2026/06/01 at 2:57 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં સાયબર ક્રાઇમ સામે કડક કાર્યવાહી કરતા રાજ્ય પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા “ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0” અંતર્ગત રાજ્યભરમાં મ્યૂલ અકાઉન્ટ સામે વ્યાપક અભિયાન હાથ ધરાયું હતું. મ્યૂલ અકાઉન્ટ એવા બેંક ખાતા હોય છે, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો ગેરકાયદે નાણાં ટ્રાન્સફર અને લૉન્ડરિંગ માટે કરે છે.

આ ઓપરેશન દરમિયાન કુલ 565 FIR નોંધાઈ, 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને 913 મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી. કુલ 4052 ગુનાઓની ઓળખ કરવામાં આવી જેમાં ગુજરાતમાં 491 કેસ નોંધાયા હતા.

સાયબર ક્રાઇમ સામેની આ કામગીરીમાં ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, 1930 હેલ્પલાઇન અને વિવિધ બેન્કો સાથે સંકલન કરીને ડેટા ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોડલ અધિકારીઓની નિમણૂક કરીને દરેક જિલ્લામાં ટીમો તહેનાત કરવામાં આવી હતી.

આ ઓપરેશનના પરિણામે ચેક અને ATM દ્વારા થતી શંકાસ્પદ નાણાકીય લેવડદેવડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ચેક દ્વારા ઉપાડમાં 75% સુધી ઘટાડો થયો છે જ્યારે માસિક ચેક ઉપાડ ₹126 કરોડથી ઘટીને ₹25 કરોડ થયો છે. એટીએમ ઉપાડમાં પણ 66%નો ઘટાડો નોંધાયો છે.

સાયબર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મુકવાની તૈયારી ચાલી રહી છે. ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા mulehunter.ai પ્લેટફોર્મ મારફતે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર નજર રાખવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ડિજિટલ ક્ષેત્રે ઝડપી વિકાસ થયો છે, જેના કારણે સાયબર સુરક્ષા હવે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધી રીતે જોડાઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સાયબર સુરક્ષાને દેશની સુરક્ષાનો મહત્વનો ભાગ ગણાવ્યો છે.

ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનને દેશના સાયબર ક્રાઇમ સામેના લડતમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

છોટા ઉદેપુરમાં દીપડાનો હુમલો: 6 વર્ષની બાળકી પર હુમલો, ગ્રામજનોમાં ભયનો માહોલ

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા સહાય

વિરમગામમાં બુલડોઝર કાર્યવાહી: રાજ્ય ધોરીમાર્ગ-17ના ફોર-લેન પ્રોજેક્ટ માટે અતિક્રમણ દૂર

કચ્છ: રાયધણપરમાં મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર કર્યો પૂર્વનિયોજિત હુમલો, વીજળી કાપીને પથ્થરમારો, 23 આરોપીઓની અટકાયત

ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ: 1.09 લાખ કર્મચારીઓ સાથે પેપરલેસ પ્રોસેસ શરૂ

TAGGED: breakingnews, CyberAlert, cybercrime, CyberFraud, CyberSecurity, DigitalIndia, gujarat, GujaratNews, GujaratPolice, IndiaNews, MuleAccount, oneindianews, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત ન્યૂઝ, ગુજરાત પોલીસ, ડિજિટલ ઇન્ડિયા, બ્રેકિંગ ન્યૂઝ, મ્યુલએકાઉન્ટ, સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટી, સાયબરએલર્ટ, સાયબરફ્રોડ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા સહાય
Next Article છોટા ઉદેપુરમાં દીપડાનો હુમલો: 6 વર્ષની બાળકી પર હુમલો, ગ્રામજનોમાં ભયનો માહોલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

છોટા ઉદેપુરમાં દીપડાનો હુમલો: 6 વર્ષની બાળકી પર હુમલો, ગ્રામજનોમાં ભયનો માહોલ
Chhota Udaipur Gujarat જૂન 1, 2026
ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન: ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, મ્યૂલ અકાઉન્ટ સામે કડક કાર્યવાહી
Gujarat જૂન 1, 2026
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા સહાય
Bhavnagar Gujarat જૂન 1, 2026
વિરમગામમાં બુલડોઝર કાર્યવાહી: રાજ્ય ધોરીમાર્ગ-17ના ફોર-લેન પ્રોજેક્ટ માટે અતિક્રમણ દૂર
Ahmedabad Gujarat જૂન 1, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?