Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

વરસાદને કારણે ઉમરેઠમાં એક બંધ જૂનું મકાન રસ્તા પર તૂટી પડ્યું

વરસાદને કારણે ઉમરેઠમાં એક બંધ જૂનું મકાન રસ્તા પર તૂટી પડ્યું

ઉમરેઠમાં એક સંખ્યાબંધ જુના મકાનો છે તેમાં કોઈ નથી રહેતું અને બંધ હાલતમાં છે. ભૂતકાળમાં પણ અમુક બંધ હાલતના ઘરો પડેલા છે જ. તાજેતરમાં પંચવટી વિસ્તારમાં કોર્ટ તરફ જવાનાં રસ્તા પર એક જૂનું મકાન ઢસડી પડ્યું હતું પણ સાડી નશીબે તે સમયે રસ્તા પર અવર જ્વર ણ હોવાથી કોઈ જાનહાની થઇ નથી. આ ઘટના બાદ નગરપાલિકા ના કર્મચારીઓ તરત સ્થળ પર દોડી આવ્યા અને કાટમાળ સાફ કરવામાં લાગી ગયા. આને કારણે આખો દિવસ રસ્તા પર અવર જવર બંધ રહી હતી.

જુના પડી જાય તેવાં મકાનો વિષયે જાગૃત નાગરિકો નગરપાલિકાનું ધ્યાન દોરતા જ હોય છે અને નગરપાલિકા દ્વારા તેમના માલિકોને નોટિસ પણ અપાય છે. છતાં માલિકો દ્વારા ગંભીરતા કેળવવામાં આવતી નથી અને આવી ના ઘટવાની ઘટના ઘટે છે.

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.