Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

24 કલાકની વીજ લાઈન કેવી રીતે અચાનક 8 કલાકમાં પરિવર્તિત થઇ ગઈ

24 કલાકની વીજ લાઈન કેવી રીતે અચાનક 8 કલાકમાં પરિવર્તિત થઇ ગઈ

ઉમરેઠની જી.આઈ.ડી.સી પાસે નારાયણ ફાર્મ પાછળ ખેતરમાં રહેતા રહીશો થોડા દિવસથી વિચિત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ રહીશોનાં ઘરે MGVCL દ્વારા 24 કલાકનું વીજ જોડાણ આપેલ છે પરંતુ થોડા દિવસથી અચાનક 8 કલાકનું જોડાન થઇ ગયું અબે દિવસમાં 8 કલાક જ વીજળી મળવા લાગી. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા સભ્ય અને ઉમરેઠ વીજ કંપનીમાં વારંવાર રજુવાતો કરવા છતાં નિરાંકરણ ના આવતા આજે આ સર્વે રહીશો MGVCL ઉમરેઠ ખાતે આવ્યા હતા. ઉપરાંત સર્વે વ્યક્તિઓ દ્વારા ઉમરેઠ વીજ કંપનીમાં લેખિતમાં રજુવાત કરાઈને જલ્દીથી જલ્દી પ્રશ્નનું નિરાંકરણ કાઢવા રજુવાત કરાઈ.

 

 

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.