click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો
AhmedabadGujarat

ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો

ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોની હકીકત તપાસતાં સાયબર ક્રાઇમના ગુનામાં વપરાયેલ બેન્ક ઑફ ઈન્ડિયાનું એકાઉન્ટ મળી આવ્યું હતું.

Last updated: 2025/12/13 at 12:20 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ફ્રોડ આચરનારી એક ટોળકીના બે મુખ્ય આરોપીઓની ચાંગોદર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોમાં છેતરપિંડી આચરતી હતી. મહત્ત્વનું છે કે, ભારત સરકારના 14સી, નવી દિલ્હી તરફથી મ્યુલ બેન્ક એકાઉન્ટ અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી.

Contents
શું હતી ઘટના? એક દિવસમાં 15થી વધુ ગુનાવિદેશી ગેંગની સંડોવણી

શું હતી ઘટના? 

ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોની હકીકત તપાસતાં સાયબર ક્રાઇમના ગુનામાં વપરાયેલ બેન્ક ઑફ ઈન્ડિયાનું એકાઉન્ટ મળી આવ્યું હતું. આ એકાઉન્ટમાં અલગ-અલગ રાજ્યોની કુલ 4 સાયબર ફ્રોડની ફરિયાદ રજીસ્ટર થયેલી હતી અને તે જ દિવસે આ ખાતામાંથી કુલ રૂપિયા 4,01,320ની રકમ ચેક દ્વારા વિડ્રો કરી લેવામાં આવી હતી.

પોલીસ તપાસમાં ખાતાધારક વનરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર અને સુમીત ઝા, તેમજ વોન્ટેડ આરોપી અન્યનેશ ચૌધરી અને એક અજાણ્યા માણસનો આ ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓને નાણાંકીય લાભ મેળવવા માટે આ બેન્ક એકાઉન્ટની ચેક બુક અને ATM તેમના મળતીયાઓને આપતા હતા.

એક દિવસમાં 15થી વધુ ગુના

નોંધનીય છે કે, ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના નાણાંની હેરફેર કરવા માટે મ્યૂલ એકાઉન્ટ પુરા પાડતા તત્ત્વો વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહી અનુસંધાનમા અમદાવાદમાં એક જ દિવસમાં 15થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં એકાઉન્ટ ભાડે આપનાર તેમજ તેમના માટે એજન્ટ તરીકે કામ કરતા યુવકોનો આરોપી તરીકે સમાવેશ થાય છે. જ્યારે નરોડામાં રહેતા શખસોએ બનાવટી ધંધાકીય પેઢી તૈયાર કરીને તેના કરંટ બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયા ચાઇનીઝ ગેંગને પહોંચતા કર્યા હતા. ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ ગુના નોંધવાની તજવીજ કરવામાં આવી રહી છે.

વિદેશી ગેંગની સંડોવણી

ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી સાયબર છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે બેન્ક એકાઉન્ટ આપનાર શખસો તેમજ એજન્ટો વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહી અંતર્ગત શુક્રવારે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ મથકોમાં 15થી વધુ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કરંટ એકાઉન્ટની મદદથી પૂરા પાડતી ગેંગ વિરૂદ્ધ નરોડામાં રહેતા હરીદર્શન ચાર રસ્તા બાપાશ્રી પાર્ક સોસાયટીમાં રહેતા આરતીબેન ગોહિલના નામે શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામથી નિકોલના સરનામે રજીસ્ટર્ડ હતું. શિવશક્તિ એન્ટરપ્રાઈઝરના કરંટ એકાઉન્ટ ઓનલાઈન ગેંમિંગથી આવતા નાણાં જમા કરાવવાના બદલામાં ત્રણ શખસોએ કમિશનની લાલચ આપી હતી. જેમાં પરમ વાણંદે એકાઉન્ટ ખોલાવીને કરણ પટેલ અને સરગાસણમાં રહેતા કમલેશ પટેલે સમગ્ર કૌભાંડ આચરીને ગેમિંગ અને અન્ય છેતરપિંડીથી આવતા નાણાં જમા કરાવીને બારોબાર ઉપાડીને વિદેશમાં સક્રિય ગેંગને મોકલી આપ્યા હતા.

આ ઉપરાંત, બેન્ક એકાઉન્ટ કમિશનની લાલચમાં ભાડે આપનારની અન્ય 15 ફરિયાદ ક્રાઈમ બ્રાંચ, સાયબર ક્રાઈમ, વેજલપુર પોલીસ મથકોમાં નોધવામાં આવી છે. પોલીસને આ અંગે આકુબ સૈયદ, હરીશ મલય અને પંકજ યાદવ નામના એજન્ટોના નામ ખુલ્યા છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, @narendramodi, ahemdabad, Breaking news, currentaffairs, currentnews, gujarat, gujarati news, latest news, oneindianews, topnews, અમદાવાદ, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, આકુબ સૈયદ, ઓપરેશન મ્યુલ હંટ, કમલેશ પટેલ, કરણ પટેલ, ક્રાઈમ બ્રાંચ, ચાઇનીઝ ગેંગ, નરોડા, નવી દિલ્હી, નાણાં ટ્રાન્સફર, પંકજ યાદવ, બેન્ક એકાઉન્ટ, વેજલપુર પોલીસ મથકો, શિવશક્તિ એન્ટરપ્રાઈઝરના કરંટ એકાઉન્ટ ઓનલાઈન ગેંમિંગ, સાયબર ક્રાઈમ, સાયબર છેતરપિંડી, હરીશ મલય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યો લિયોનલ મેસી, સ્ટાર ફૂટબોલરનો 3 દિવસનો શેડ્યૂલ
Next Article પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?