ચૈત્રી નવરાત્રી ના પ્રારંભ ની સાથે અનેક માંઈ મંદિરો માં ભકતો ની ભારે ભીડ જામી હતી ખાસ કરી ને ચેત્રી નવરાત્રી ના ભક્તિ પર્વ નું અનેરું મહિમા હોય છે આરાધના ના આ પર્વ ને અનેક માંઈ મંદિરો માં હવન, નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવતું હોય છે પાદરા તાલુકા ના રણુ ગામે આવેલ તુલજાભવની માતાજી ના મંદિરે નવરાત્રી દરમિયાન માંઈ ભકતો મોટી સંખ્યા માં આવતા હોય છે ખાસ કરી ને અનેક શ્રદ્ધાળુઓ વહેલી સવાર થી પગપાળા દ્વારા રનું મંદિરે આવતા હોય છે અને માતાજી ના દર્શન નો લાભ લેતા હોય છે રનું મંદિરે ખાતે આજ થી નવરાત્રી નો પ્રારંભ થયો છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મંદિર ખાતે આઠમ ના હવન નું આયોજન પણ કરવામાં આવ્યું છે નવરાત્રી ના પ્રથમ દિવસે મંગળા આરતી નો લ્હાવો મોટી સંખ્યા માં ભકતો લીધો હતો
બાઈટ 1 કવિન્દ્રગીરી મહારાજ (મહંત તુલજાભવાની માતાજી મંદિર, રણુ પાદરા)